________________
દિ. કૃ] કરતાં દૂહવા; અંતર જતંબા જ્ઞાનની, ગુજરાત પહોળાં એવા બે વેત વસ્ત્રમાંથી એક પહેરવું તથા બીજું ઓઢવું. કહ્યું છે કે– જોગવાઈ હોય તે પ્રમાણે પાણીથી શરીર શુદ્ધિ કરીને ધાએલાં, ધૂપ દઈ સુગધિ કરેલાં અને પવિત્ર એવાં બે વસ્ત્ર ધારણ કરવા.” લેકને વિષે પણ કહ્યું છે કે – “હે રાજન! દેવપૂજામાં સાંધેલું, બળેલું, અને ફાટેલું વસ્ત્ર ન લેવું. તથા પારકું વસ્ત્ર પણ ધારણ ન કરવું. એક વાર પહેરેલું વસ્ત્ર, જે વસ્ત્ર પહેરીને વડીનીતિ, મૂત્ર તથા સ્ત્રીસંગ કર્યો હોય, તે વસ્ત્ર દેવપૂજામાં વજવું. તેમજ એક વસ્ત્ર ધારણ કરીને જમવું પણ નહિ, તથા પૂજા કરવી નહિ. સ્ત્રીઓએ પણ પોલકું, કાંચળી કે ચોળી વગર દેવપૂજા ન કરવી,” આ ઉપરથી એમ સિદ્ધ થયું કે, પુરૂષને બે વસ્ત્ર વગર અને સ્ત્રીઓને ત્રણ વસ્ત્ર વગર દેવપૂજા કરવાને શાસ્ત્ર નિષેધ કરે છે. ધાએલું વસ મુખ્ય પક્ષથી તેં ક્ષીરે દક પ્રમુખ બહુ ઉંચું અને તે Aવેતવર્ણ જ રાખવું, ઉદાયન રાજાની રાણી પ્રભાવતી પ્રમુખનું પણું વેત વસ્ત્ર નિશિથાદિક ગ્રંથમાં કહ્યું છે. દિનકૃત્યાદિ
માં પણ કહ્યું છે કે- “મવાળોરિ" (એટલે વેતવસ્ત્ર પહેરનાર ઈત્યાદિ) ક્ષીરદક પ્રમુખ ઉર રાખવાની શક્તિ ન હોય તે રેશમી વસ્ત્ર વિગેરે શ્રેષ્ઠ વસ્ત્ર રાખવું. પૂજા પડકશાં કહ્યું છે કે—“લિત શુક અવરોતિ” (સફેદ શુભ વો) એની ટકામાં કહ્યું છે કે–વેત અને શુભ વ પહેરી પૂજા કરવી. અહિં શુભ વસથી પદ્દયુગ્માદિક રાતા, પીળા પ્રમુખ વર્ણનું લેવાય છે. “પા સારિક કાર દ” (એટલે એગસાડી
શ્રા, ૮