________________
૯. જ્ઞાનાશા જે કરી, [માવિ (ખાદ્ય –સર્વ જાતિનાં ફળ, મેવા, સુખડી, સેલડી, ખ, વગેરે ખાદિમ ગણાય છે. ૪ સ્વાદિમ (વાઘ)-સુંઠ, હરડે, પીપર, મરી, જીરૂ, અજમે, જાયફળ, જાવંત્રી, કસેલે, કાયે, એરસાર, જેઠીમધ, તજ, તમાલપત્ર, એલચી, લવિંગ, કુડ, વાવડંગ, બીડલવણ, અજમેદ, કુલિંજન (પાનની જડ), પીપળામૂળ, ચણકબાબ, કયુરે, મેથ, કાંટાસેળીએ, કપુર, સંચળ, હરડાં, બેહેડાં, કુંભઠ (કુમઠીયા), બાવળ, ધવ (ધાવડી), ખેર, ખીજડે, પુષ્કરમૂળ, જવા, બાવચી, તુળસી, સેપારી, વિગેરે વૃક્ષની છાલ અને પત્ર એ ભાષ્ય તથા પ્રવચન સારોદ્ધારાદિકના અભિપ્રાયથી સ્વાદિમ ગણાય છે અને કલ્પવ્યવહારની વૃત્તિના અભિપ્રાયથી ખાદિમ ગણાય છે. કેટલાક આચાર્ય એમજ કહે છે કે–અજમો એ ખાદિમ જ છે. | સર્વ જાતિના સ્વાદિમ, એલચી કે કપૂરથી વાસિત કરેલ પાણી દુવિહારના પચ્ચક્ખાણમાં કપે (વાપરી શકાય) વેસણુ, વરીયાળી, શેવા (સુઆ) આમલગઢી, આંબાગેટી, કેઠાપાત્ર, લીંબુપત્ર, પ્રમુખ ખાદિમ હોવાથી પણ દુવિહારમાં
પે નહી. તિવિહારમાં તે ફક્ત પાણી કપે છે. પણ કારેલ પાણી, ઝામેલ પાણી, તથા કપુર, એલચી, કાળે, એરસાર, સેલ્લક, વાળ પાડળ વગેરેથી વાસેલ પાણી નીતરેલું (સ્વરછ થયેલ) ગાળેલું હોય તે કલપે, પણ ગાળેલ ન હોય તે ન કહપે. - યદ્યપિ શાસ્ત્રોમાં મધ, મેળ, સાકર, ખાંડ, પતાસાં સ્વામિપણે ગણવેલાં છે, અને દ્રાક્ષનું પાણી, સાકરનું પાણી, અને છાશ પાનામાં (પાણીમાં) ગણાવેલ છે પણ