________________
દિ ક પાય પુણ્યથી જે તે જગ જીવને, જિ વિસ્તારથી સ્નાત્ર મહોત્સવ પૂર્વક મી પૂજા તથા રાત્રિ-જાગરણ વગેરે કરવું. ૧૨ દરજ અથવા મહિનામાં કિંથી વર્ષમાં કેટલીકવાર ચત્યશાળા પ્રમાર્જવી અને સમારવી. ૧૩ પ્રતિમા અથવા પ્રતિવર્ષે મંદિરને વિષે અંગભૂંહણાં, દીવાને અર્થે રૂની પૂણી, કેટલાક દીવાનું તેલ, ચંદન, કેશર ઈત્યાદિક આપવું. ૧૪ પૌષધશાળાને વિષે મુડપત્તિ, નવકારવાળી કટાસણાં, તથા ચાવલા ઈત્યાદિકને અર્થે કેટલાંક વસ્ત્ર, સૂત્ર, કંબળ, ઉન ઈત્યાદિ મૂકવાં. ૧૫ વર્ષાકાળમાં શ્રાવક વગેરે લોકોને બેસવાને માટે કેટલીક પાટ વગેરે કરાવવી. ૧૬ પ્રતિવર્ષે છેવટે સૂત્રાદિકથી પણ સંઘની પૂજા કરવી, તથા કેટલાક સાધર્મિકોનું વાત્સલ્ય કરવું. ૧૭ દરરોજ કેટલાએક કાર્યોત્સર્ગ કરવા, તથા નવું જ્ઞાન યા ત્રણસો ગાથાની સજઝાય ઈત્યાદિક કરવું. ૧૮દરરોજ દિવસે નવકારસી પ્રમુખ તથા રાત્રે દિવસચરિમ પચખાણ કરવું. ૧૯ દરરોજ બે ટંક પ્રતિકમણ કરવું. ઈત્યાદિ નિયમ શ્રાવકે પ્રથમ લેવા. પછી યથાશક્તિ બારવ્રતને સ્વીકારવાં. તેમાં સાતમાં (ગેપભેગ વિરમણ) વ્રતને વિષે સચિત્ત, અચિત્ત અને મિશ્ર વસ્તુ પ્રગટ કહી છે તે સારી રીતે જાણવી. સચિત, અચિત્ત અને શિવસ્તુને વિચાર –
પ્રાયે સર્વ ધાન્ય, ધાણા, જીરૂં, અમે, વરિયાળી સવા, રાઈ, ખસખસ ઈત્યાદિ સર્વે અનાજ, સર્વે ફળ અને પત્ર, લવણ, ખારી, ખારો, રાતે સંધવ, સંચળ વગેરે અકૃત્રિમ ખાર, માટી ખડી તેમજ લીલાત