________________
ક્રિ .]
[e
તે જિન વીરે રે ધર્મ પ્રાક્ષીઓ, કાયામાં રહેવુ પડે છે. એનું કારણ અવિરતિપણું જવું. પરભવે વિરતિ કરી હાત તે, તિય ચના જીવા આ ભવમાં કશા (ચાબૂક), અ’કુશ, પરાણી ઈત્યાદ્રિકના પ્રહાર તથા વધ, બંધન, મારણ ઇત્યાદિ સેંકડો દુ:ખ ન પામત. સદ્ગુરૂના ઉપદેશ વગેરે સવ સામગ્રી છતાં પણ અવિરતિ કમના ઉદય હાય તા દેવતાની પેઠે વિરતિ સ્વીકારવાના પરિણામ થતા નથી, માટેજ શ્રેણિક રાજા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ અને વીર ભગવાનનું વચન સાંભળવુ. વિ. ઉત્કૃષ્ટચેાગ છતાં પણ માત્ર કાગડાના માંસની પણ ખાધા લઈ શકયા નહિ વિરત અભ્યાસથી સાધ્ય થાય
:
છે અવિરતિને વિરતિથી જિતાય છે અને વિરતિ અભ્યાસથી સાધ્ય થાય છે. અભ્યાસથીજ સવ ક્રિયામાં નિપુણતા ઉત્પન્ન થાય છે. લખવું, ભણવું, ગાવું, નાચવુ. ઈત્યાદિ સવ કળા કૌશલ્યમાં એ વાત સલાકોને અનુભવસિદ્ધ છે. અભ્યાસથી સવ` ક્રિયાઓ સિદ્ધ થાય છે, અભ્યાસથીજ સ કળાએ આવડે છે, અને અભ્યાસથીજ યાન, મૌન ઈત્યાદિ ગુણાની પ્રાપ્તિ થાય છે, માટે કઈ ચીજ એવી છે કે જે અભ્યાસથી ન બને ? જો નિર'તર વિરતિના પરિણામ રાખવાના અભ્યાસ કરે, તે પરભવે પણ તે પરિણામની અનુવૃત્તિ થાય છે. કહ્યુ છે કે- જીવ આ ભવમાં જે કાઈ તે અભ્યાસના ગુણુના અથવા દેષના અભ્યાસ કરે છે, ચાંગથીજ પરબવે તે વસ્તુ પામે છે. માટે યથાશક્તિ અને ચ્છિા પ્રમાણે વિવેકી પુરૂષે બારવ્રત સમષી નિયમ ગ્રહણ કરવા જોઈ એ.
•