________________
જિ. ફી નિજરે જ બી રિ (હિંસા), મૃષાવાદું (અસત્ય વચન) અદત્તાદાત (ચોરી), અને પથ્રિહ (ધન ધાન્યાદિકને સંગ્રહ) એ સંબંધી સ્વપ્નમાં પોતે કર્યા, કરાવ્યાં અથવા અનુમધાં હોય તે એક સે શ્વાસે શ્વાસને કાઉસ્સગ કરે. મિથુન (સ્ત્રીસંજોગ) પિત કર્યું હોય તે ૧૦૮ શ્વાસોશ્વાસને કાઉસ્સગ કરો. પચ્ચીસ શ્વાસોશ્વાસ પ્રમાણવાળો લેગસ ચાર વાર ગણે. અથવા પશ્ચીસ શ્લોક પ્રમાણુવાળાં દશવૈકાલિકસૂત્રના યથા અધ્યયનમાં કહેલાં પાંચ મહાવત ચિંતવવાં. અથવા સ્વાધ્યાય રૂ૫ ગમે તે પચીસ કલેક ગણવા.” એવી રીતે વ્યવહાર ભાષ્યની વૃત્તિમાં પણ કહ્યું છે. ગથમ પંચાશકની વૃત્તિમાં પણ કહ્યું છે કે, “કોઈ વખતે મેહનીય કર્મના ઉદયથી સ્ત્રી સેવારૂપ કુસ્વપ્ન આવે તે, તેજ વખતે ઉઠી ઈહિ પૂર્વક પ્રતિક્રમણ કરી એક આઠ શ્વાસે શ્વાસને કાઉસગ્ગ કરે.” કાઉસગ્ન કર્યા પછી અને રાત્રિ પ્રતિક્રમણની વેળા થાય ત્યાં સુધી ઘણું નિદ્રા વગેરે પ્રમાદ થાય તે ફરી કાઉસ્સગ્ગ કરો. કોઈ વખતે દિવસે નિદ્રા લેતાં કુત્વન આવે, તે પણ એવી રીતેજ કાઉસ્સગ્ન કરવો એમ જણાય છે, પણ તે તેજ વખતે કે, સાંજે પ્રતિક્રમણ વખતે તે બહુ જાણે, સવમવિચાર
વિવેકવિલાસ ગ્રંથમાં કહ્યું છે કે, છે. સારું વન જોયું હોય તે પાછું સૂઈ રહેવું નહીં, અને સૂયય થાય ત્યારે તે સ્વપ્ન) ગુરૂ આગળ કહેવું. સ્વપ્ન, જેમાં શ્રા. ૫