________________
કેન્દ્રિય મહાયુગ્મ ભગવતી શ. ૩૫ ૩. ૧૭૨
ઉક્
કહેવાય. (૭) જે રાશિને ચાર સંખ્યાના અપહારથી અપહારતાં એક ખાકી રહે. અને તે રાશિના અપહાર સમયે ત્ર્યાજ હાય તા ત્યેાજ કયેાજ કહેવાય. (૮) જે રાશિને ચાર સંખ્યાના અપહારથી અપહારતાં ચાર ખાકી રહે અને તે રાશિના અપડાર સમયે દ્વાપરયુગ્મ હોય તે તે દ્વાપરકૃતયુગ્મ કહેવાય. (૯) જે રાશિને ચાર સંખ્યાના અપહારથી અપડારતાં ત્રણ બાકી રહે અને તે રાશિના અપહાર સમયેા દ્વાપરયુગ્મ હોય તે તે દ્વાપરયુગ્મ ચૈાજ કહેવાય, (૧૦) જે રાશિને ચાર સંખ્યાના અપહારથી અપહારતાં એ બાકી રહે અને તે રાશિના અષહાર સમયે। દ્વાપરયુગ્મ હાય તે તે દ્વાપરયુગ્મ' દ્વાપરયુગ્મ કહેવાય. (૧૧) જે રાશિને ચાર સંખ્યાના અપહારતાં એક બાકી રહે અને તે રાશિના અપહાર સમયે દ્વાપરયુગ્મ હેાય તે તે દ્વાપરયુગ્મ કલ્યેાજ કહેવાય. (૧૨) જેરાશિને ચાર સખ્યાના અપહારથી અખંડારતાં ચાર બાકી રહે અને તે રાશિના અપહાર સમયે ક્લ્યાજ હોય તે તે કલ્યાજ કૃતયુગ્મ કહેવાય. (૧૩) જે રાશિને ચાર સંખ્યાના અપહારથી અપડારતાં ત્રણ બાકી રહે અને તે રાશિના અપહાર સમયે ક્લ્યાજ હોય તેા તે કડ્યેાજ જ્યેાજ કહેવાય. (૧૪) જે રાશિને ચાર સંખ્યાના અપહારથી અપહારતાં એ બાકી રહે અને તે રાશિના અપહાર સમયેા કલ્યાજ હોય તેા તે કલ્યાજ દ્વાપરયુગ્મ કહેવાય. (૧૫) અને જે રાશિને ચાર સ ંખ્યાના અપહારથી અપહારતાં એક બાકી રહે અને તે રાશિના અપહાર સમયે ક્લ્યાજ હાય તા તે કલ્યાજકલ્યાજ કહેવાય. (૧૬) માટે તે હેતુથી યાવ-કલ્યાજ કલ્યાજ સુધી સેાળ મહાયુગ્મા કહ્યાં.
કૃતયુગ્મ ૨ રાશિરૂપ એકેન્દ્રિયના ઉપપાત
ગૌતમ હે ભગવન્ ! મૃતયુગ્મકૃતયુગ્મ રાશિરૂપ એકે ટ્રિચા ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું નૈરયકાથી ઉત્પન્ન થાય છે (ઇત્યાદ્રિ) ?
:
મહાવીર : હું ગૌતમ ! જેમ ઉત્પāાશકમાં ઉપપાત કહ્યો છે, તે પ્રમાણે અહી. ઉપપાત કહેવા.