SearchBrowseAboutContactDonate
Page Preview
Page 750
Loading...
Download File
Download File
Page Text
________________ કેન્દ્રિય અર્કાય રાતક ભગવતી s ગૌતમ : હું ભગવન્ ! કે તે જીવા કેટલા સમયની વિગ્રહગ તિથી ઊપજે છે ? A. ૩૪ હું. ૧ મહાવીર : હે ગૌતમ ! તે જીવા ૧, ૨, ૩ સમયની વિગ્રહ ગતિથી ઊપજે છે. ગૌતમ : હે ભગવન્ ! તિøલાકના ૨ મેલેાના જીવ રત્નપ્રભા પૃથ્વીની પશ્ચિમ ચરમાંતના ૧૮-મેલપણે ઊપજે છે ? મહાવીર : હે ગૌતમ ! હા. ઊપજે છે. ગૌતમ : હે ભગવન્ ! કેટલા સમયની વિગ્રહગતિથી ઊપજે છે. મહાવીર : હે ગૌતમ ! ૧, ૨, ૩ સમયની વિગ્રહગતિથી ઊપજે છે ? ગૌતમ : હે ભગવન્ ! શુ તિાઁલાકના ૨ ખેલેાના જીવ તિÍલાકમાં એ એલપણે ઊપજે છે ? મહાવીર હૈ ગૌતમ ! હા. ઊપજે છે. : ગૌતમ : હે ભગવન્ ! કેટલા સમયની વિગ્રહગતિથી ઊપજે છે? મહાવીર હે ગૌતમ ! ૧, ૨, ૩ સમયની વિગ્રહગતિથી ઊપજે છે ગૌતમ : હું ભગવન્ ! શું રત્નપ્રભા પૃથ્વીની પૂર્વ ચરમાંતના ૧૮ મેલેાના જીવ વિસ્ખલાકમાં બે એલપણું [ખાતર તેઉકાયના પર્યાપ્તા અને અપર્યાપ્તા] ઊપજે છે ? મહાવીર હૈ ગૌતમ ! ઊપજે છે, . ગાતમ: હે ભગવન્ ! કેટલા સમયથી વિગ્રહગતિથી ઊપજે છે ? મહાવીર હૈ ગૌતમ ! ૧, ૨, ૩ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. 1 એ બધા મળીને ૪૦૦ અલાવા [૧૮૪૧૮=૩૨૪, ૧૮x૨=૩૬, ૨૪૨=૪, ૧૮૪૨=૩૬=૪૦૦] થયા. જેવી રીતે પૂર્વની સીમાથી પશ્ચિમની સીમામાં તથા તિષ્ઠ લાકમાં કહેતા થકા ૪૦૦ અલાવા થયા, તેવી જ રીતે પશ્ચિમની
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy