________________
શ્રી ભગવતી ઉપાય
ગૌતમ ; હે ભગવન્ ! કૃષ્ણુલેશી ખુડાગ કડજીગ્માના નૈરિયા કેટલાં સ્થાનામાંથી આવીને ઉપન્ન થાય છે?
***
મહાવીર : હે ગૌતમ ! એ સ્થાનામાંથી (સ'ની અને મનુષ્ય આંથી) આવીને ઉત્પન્ન થાય છે. પ્રમાણુ ૪, ૮, ૧૨, ૧૬, તેમ જ્યાં સુધી સખ્યાતા અસંખ્યાતા છે.
ગૌતમ : હે ભગવન્ ! કેવી રીતે ઉત્પન્ન થાય છે ?
મહાવીર : હે ગૌતમ ! સામાન્ય સૂત્રમા કહ્યું તેવી જ રીતે પૂર્વ સ્થાનને છેાડીને આગળનું સ્થાન ગ્રહણ કરતા થકા ઉત્પન્ન થાય છે. પાંચમી, છઠ્ઠી, સાતમી નારકીમાં કહેવુ. જેવી રીતે કડજુમ્મા કહ્યું તેવી જ રીતે તેઆગા ‘ઢાવરજુમ્મા’ કલિયેગા કહી દેવું જોઇએ. પરંતુ પ્રમાણ પાતપાતાનું કહેવુ જોઇએ. તેવી જ રીતે, નીલલેશીનું પણ કહી દેવુ જોઇએ પરંતુ ત્રીજી, ચેાથી, પાંચમી નારકીમાં કહેવુ જોઇએ. તેવી જ રીતે કાપાતલેશીના કહેવા જોઇએ પરંતુ પહેલી, બીજી, ત્રીજી નરકમાં કહેવા જોઇએ.
v
એમ એક સમૂહના ઉદ્દેશેા થયા અને ત્રણ લેશ્યાના ત્રણ ઉદ્દેશે જ્યા. આ ચાર ઉદ્દેશાને સામાન્ય ઉદ્દેશ કહે છે. તેવી જ રીતે ભવીના (એક સામાન્ય ઉદ્દેશ, ત્રણ લેસ્યાની સાથ ત્રણ ઉદ્દેશે) નવીની માફક અસવીના પણ ચાર ઉદ્દેશા કહેવા જોઇએ, તેવી જ રીતે, મિથ્યા-ષ્ટિના પણ ચાર ઉદ્દેશેા કહેવા જોઈએ. તેવી જ રીતે સમષ્ટિના પણ ચાર ઉદ્દેશા કહેવા જોઇએ. પરંતુ સાતમી નરકમાં સમષ્ટિ નહી કહેવા જોઇએ. કારણ કે તે સાતમી નરકમાં ઉત્પન્ન થતા નથી. અને ત્યાંથી નીકળતા પણ નથી. તેવી જ રીતે, અંધારિયા અને અજવાળિયાના ચાર-ચાર ઉદ્દેશેા કહેવા જોઇએ.
એ બધા મળીને ૨૮ ઉદ્દેશા થયા.
૦૦૦૦૦૦૦