________________
ધ શતક ભગવતી શ. ૨૬. ઉ. ૧.
ગૌતમઃ હે ભગવન ! શું એ પાપકર્મ બાંધ્યાં, બાંધે છે અને બાંધશે?
મહાવીર : હે ગૌતમ! છમાં બંધની અપેક્ષાએ ૪ ભાંગ હોય છે. D (૧) કેટલાક છાએ પાપ કર્મ બાંધ્યાં હતાં, બાંધે છે અને બાંધશે, (૨) કેટલાક જીવોએ પાપ કર્મ બાંધ્યાં હતાં, બાંધે છે પણ બાંધશે નહિ. (૩) કેટલાક જીવેએ પાપ કર્મ બાંધ્યાં હતાં અત્યારે બાંધતા નથી પણ આગળ ઉપર બાંધશે. (૪) કેટલાક જીવેએ પાપકર્મ બાંધ્યાં હતાં, અત્યારે બાંધતા નથી, આગળ ઉપર બાંધશે નહિ.
૪૭ બોલેમાંથી ૨૦ બેલેમાં (૧ સમુચ્ચયજીવ, ૧ સલેશી, @૧ શુકલલેશી D૧ શુકલપક્ષી [ ૧ સમદષ્ટિ, ૧ સજ્ઞાની, ૧ મતિજ્ઞાની, ૧ શ્રુતજ્ઞાની, ૧ અવધિજ્ઞાની, ૧ મન:પર્યવજ્ઞાની, @ ૧ ને સંજ્ઞા, ૧ - અવેદી, ૧ ૦ સકષાયી, ૧ લેભકષાયી, ૧ સગી, ૧ મનયેગી, ૧ વચનયોગી, ૧ કાયયેગી, ૧ સાકાર ઉપગ, ૧ અનાકાર ઉપગર૦) સમુચય પાપ અને મેહનીય કર્મમાં સમુચ્ચયજીવ મનુષ્ય અપેક્ષાએ ચારે ભાંગ લાભે છે. નવમા ગુણસ્થાનના બે સમય બાકી રહે છે ત્યારે
IT એમાંથી પહેલો ભાગ અભવ્યની અપેક્ષા છે. બીજો ભાંગે એ જીવોની અપેક્ષાઓ છે કે જે ક્ષપકશ્રેણીને પ્રાપ્ત થવાવાળા છે. ત્રીજો ભાગ એ જીની અપેક્ષાઓ છે કે જેઓને મોહનીય કર્મને ઉપશમ કરેલ છે. અર્થાત જે ઉપશમશ્રેણીને પ્રાપ્ત થયા છે. ચોથે ભાંગો એ જીવોની અપેક્ષાએ છે કે જેઓએ મોહનીય કર્મને ક્ષય કરી દીધો છે.
@ સલેશી છવના ચાર ભાંગા હોય છે. કારણ કે શુકલેશ્યાવાળા જીવો પાપકર્મના બંધક પણ હોય છે. કૃષ્ણાદિ પાંચ વેશ્યાવાળાને પ્રથમના બે ભાંગા હોય છે, કારણ કે તેને વર્તમાનકાળમાં મોહનીયરૂ૫ પાપકર્મનો ક્ષય કે ઉપશમ નથી, તેથી તેને છેલ્લા બે ભાંગતા નથી. જુઓ પરિશિષ્ટ -
જુઓ પરિશિષ્ટ - જુઓ પરિશિષ્ટ |
જુઓ પરિશિષ્ટ છે. જુઓ પરિશિષ્ટ છે.