SearchBrowseAboutContactDonate
Page Preview
Page 719
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી ઉપs - શુક્લધ્યાનના ચાર આલેબને કહ્યા છે. તે આ પ્રમાણે – [૧] અવ્યથા-ભયને અભાવ, [૨] અસંમેહ–બ્રાંતિને અભાવ, (૩) વિવેકશરીરથી આત્માની ભિન્નતા અને, (૪) વ્યુત્સર્ગ અસંગપણું, ત્યાગ - 2 શુકલધ્યાનની ચાર ભાવનાઓ છે. તે આ પ્રમાણે – [૧] સંસારના અનંતવૃત્તિપણું સંબંધે વિચાર, [૨] પ્રત્યેક ક્ષણે વસ્તુઓમાં થતાં વિપરિણામ સંબંધે વિચાર, [૩] સંસારના અશુભ પણ સંબંધ ચિંતન અને, [૪] હિંસાદિ જન્ય અનર્થોને વિચાર. એ રીતે ધ્યાન સંબંધે કહ્યું. તમઃ હે ભગવન! વ્યુત્સર્ગ કેટલા પ્રકારે છે? * મહાવીરઃ હે ગૌતમ! વ્યુત્સર્ગના બે પ્રકાર છે તે આ પ્રમાણેદ્રવ્યબુત્સર્ગ અને ભાવવ્યુસર્ગ. ગૌતમ? હે ભગવન ! દ્રવ્યબુત્સર્ગ કેટલા પ્રકારે છે ? " મહાવીરઃ હે ગૌતમ! દ્રવ્યબુત્સર્ગના ચાર પ્રકાર કહ્યા છે તે આ પ્રમાણે - (૧) ગણુવ્યુત્સર્ગ (૨) શરીરવ્યુત્સર્ગ (૩) ઉપધિવ્યુત્સર્ગ અને, (૪) આહાર પાણીને બ્રુિત્સર્ગ. અસંગપણું, ત્યાગ એ રીતે દ્રવ્યબુત્સર્ગ કહs: 11: ગૌતમ હે ભગવન્ ! ભાવડ્યુસર્ગ કેટલા પ્રકારે છે? મહાવીરઃ હે ગૌતમ! ભાવવ્યુત્સર્ગના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે - (૧) કષાયવ્યત્સર્ગ (૨) સંસારત્રુત્સર્ગ અને, (૩) કર્મ સ. . . - ગીતમઃ હે ભગવન્! કષાય વ્યુત્સર્ગના કેટલા પ્રકાર છે? 11111 5 5 મહાવીરઃ હે ગૌતમ ! કષાય વ્યુત્સર્ગના ચાર પ્રકાર છે. તે પ્રમાણે (૧) કાવ્યુત્સર્ગ, (૨) માનબ્સર્ગ (૩) માયાવ્યુત્સર્ગ અને, (૪) લેભવ્યુત્સર્ગ. એમ કષાયવ્યુત્સર્ગ કહ્યો. , તમઃ હે ભગવન્! સંસારત્રુત્સર્ગના કેટલા પ્રકાર છે?' T :
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy