SearchBrowseAboutContactDonate
Page Preview
Page 692
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૫ સંજય ભગવતી શ. ૨૫. ઉ. ૭. ૧૦. શરીરદ્વાર - સામાયિક, છેદોષસ્થાપનીયમાં ૩-૪-૫ શરીર હેય, શેષ ત્રણમાં ૩ શરીર. ૧૧. ક્ષેત્રદ્વાર - સામા, સૂમ, યથા. ૧૫ કર્મભૂમિમાં છે. પરિ. ૫ ભરત પ ઈરવતમાં હેય. સંહરણ અપેક્ષા અકર્મભૂમિમાં પણું હેય, પરિહારવિશુદ્ધ સંયતિનું હરણ ન થાય. ૧૨, કાળદ્વાર - સામાયિક, અવસર્પિણી કાળના ૩-૪-૫ આરામાં જન્મ અને ૩-૪-૫ આરામાં વિચરે, ઉત્સર્પિણીને ૨-૩-૪ આરામાં જન્મ અને ૩-૪ આરામાં પ્રવર્તે. મહાવિદેહમાં પણ હેય. સંહરણ અપેક્ષા અન્ય ક્ષેત્ર (૩૦ અકર્મભૂમિ)માં પણ હોય. છેદપસ્થાપનીય મહા વિદેહમાં ન હોય, શેષ ઉપરવતું. પરિહારવિશુદ્ધ અવસર્પિણ કાળના ૩-૪ થે આરે જન્મ પ્રવર્તે, ઉત્સર્પિણ કાળના ૨-૩-૪થે આરે જન્મ અને ૩-૪ આરે પ્રવર્તે. સૂમ, યથા. સંયતિ અવસર્પિણીના ૩-૪ આરે જન્મ અને પ્રવર્તે. ઉત્સર્પિણના ૨-૩-૪ આરે જન્મ અને ૩-૪ થે આરે પ્રવર્તે. મહાવિદેહમાં પણ લાભે. સંહરણ અન્યત્ર પણું થાય. ૧૩. ગતિકાર : ગતિ | સ્થિતિ જધન્ય | ઉત્કૃષ્ટી | જઘન્ય ઉત્કૃષ્ટી સામાયિક છેદોપ. સૌધર્મ કલ્પ અનુત્તર વિમાન ૨ પલ્ય ૩૩ સાગર પરિડારવિશુદ્ધ. , સહસાર , ૨ ) ૧૮ સૂફમસં૫રાય અનુત્તર વિમાન અનુત્તર , ૩૧ સાગર ૩૩ છે , ૩૧ » ૩૩ , દેવતામાં ૫ પદવી છે- ઇંદ્ર, સામાનિક, ત્રાયશ્ચિંશક, લેપાલ અને અહેમેન્દ્ર. સામા. છેદો. આરાધક હોય તે પાંચમાંથી ૧ પદવી પામે પરિ. પ્રથમ ૪ માંથી ૧ પદવી પામે. સૂક્ષ્મ યથા. વાળા અહેમેન્દ્ર ૪ સ્પષ્ટીકરણ નિયંક અધિકારના પૃષ્ઠ નં. ૨૧ પરિશિષ્ઠ નં. ૩માં જુઓ, સંયમ નામ જધન્ય યથાખ્યાત
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy