________________
નિય! ભગવતી શ, ૨૫ ૭. },
[૧] અન`તભાગવૃદ્ધિ [૨] અસખ્યભાગવૃદ્ધિ, [૩] સખ્યાત ભાગવૃદ્ધિ, [૪] સંખ્યાતગણીવૃદ્ધિ [૫] અસંખ્યાતગણીવૃદ્ધિ, [૬] અનંતગણીવૃદ્ધિ.
પુલાક-અકુશ ડિસેવાથી અનંતગુત્રુહીન કષાયકુશીથ્રી છડાણવડિયા નિગ્રંથ સ્નાતકથી અન’તગુણાહીન, બકુશ પુલાકથી અન તગુણુ વૃદ્ધિ. બકુશ-મકુશથી છઠ્ઠાણુવડિયા. બકુશ-પડિસેવણા કષાયકુશીલથી છઠ્ઠાણુવડિયા, નિગ્રંથ સ્નાતકથી અન ંતગુણહીન.
ડિસેવા અકુશ માક સમજવા. ઇષાયકુશીલ, ચાર નિયા (પુલાક, અકુશ, ડિસેવણા, કષાયકુશીલ)થી છઠ્ઠાણુવડિયા અને નિગ્રંથ સ્નાતકથી અનંતગુણાહીન
***
નિગ્રંથ પ્રથમ ૪ નિયાથી અનંતગુણુ અધિક, નિર્થ થ સ્નાતકથી સમતુલ્ય સ્નાતકને નિગ્રંથ માફક (ઉપરવત્) જાણવા.
અલ્પબહુવ :- પુલાક અને કષાયકુશીલના જઘન્ય ચારિત્ર પર્યાય પરસ્પર તુલ્ય. તેથી પુલાકના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યાય અનંતગણુા. તેથી અકુશ અને ડિસેવણાના જઘન્ય ચારિત્ર પર્યાય પરસ્પર તુલ્ય અને અનંતગણુા, તેથી અકુશના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યાય અનંતગણુા તેથી પડિસેવણાના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યાય અનતનુષ્ઠા, તેથી કષાયકુશીલાના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યાય અનંતનુા. તેથી નિગ્રંથ અને સ્નાતકના જઘન્ય ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યાય પરસ્પર તુલ્ય અને અનંતગુણા.
૧૬, યોગદ્વાર :
૫ નિયઠા સયેાગી અને સ્નાતક સયાગી તથા અયેગી.
૧૭. ઉપયાગદ્વાર :
७७
થૈ નિયંઠામાં સાકાર-નિરાકાર અને ઉપયાગ,