________________
ૌ ભકતો ઉષાબ કે ક્ષીણ) (પ મિથ અઢી ઉપશાંત અને ક્ષીણ, અને (૬) સ્નતિક ક્ષીણ અવેદી હેય. જે ૩. રાગદ્વાર -
૪ નિગ્રંથ સાગી. નિગ્રંથ (પાંચમા) વિતરાગી (ઉપશાંત અને ક્ષીણ) અને, સ્નાતક ક્ષણ વીતરાગી હેય. ૪. કલ્પઢાર - - કેલ્પ પાંચ પ્રકાર (સ્થિત, અસ્થિત, સ્થિર, જિનકલ્પ અને કલ્પાતીત) પાલન કરાય, એ કલ્પ ૧૦ પ્રકારના છે. (૧) અચલ,T (૨) ઉશી, (૩) રાજપિંડ, (૪) સેજતર, (૫) માસક૫, (૬) ચૌમાસી ક૫, (૭) વ્રત, (૮) પ્રતિકમણ, (૯) કૃતિકર્મ અને (૧૦) પુરુષ છે.
એ દસ કલ્પ પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનમાં સ્થિત કલ્પ હોય છે. શેષ ૨૨ તીર્થંકરના શાસનમાં અસ્થિત કલ્પ છે. ઉપરના ૧૦ કલ્પમાંથી ૪-૭-૯-૧૦ એ ચાર સ્થિત કલ્પ છે, અને ૧-૨–૩–૫-૬-૮ અસ્થિત કલ્પ છે.
સ્થિવરલ્પ શાસ્ત્રોક્ત વસ્ત્ર--પાત્રાદિ રાખે. જિનકલ્પ જઘન્ય ૨ ઉત્કૃષ્ટ ૧૨ ઉપકરણ રાખે.
કલ્પાતીત કેવળી, મનઃ પર્યવ, અવધિજ્ઞાની, ૧૪ પૂર્વધર, ૧૦ પૂર્વેધર, કેવળી અને જાતિસ્મરણ જ્ઞાની.
જુલાક=સ્થિત, અંસ્થિત અને સ્થિવર ૯પી હેય.
બકૅશ અને પડિલેવણ નિયંઠામાં કલ્પ છે, સ્થિત, સ્થિતિ, સ્થિવર અને જિનકલ્પી.
કેશાયકુશીલમાં પ ક૯૫-ઉપરના ૪ અને કલ્પાતીત.
નિર્ગથ અને સનાતક-સ્થિત, અસ્થિત અને કપાતીતમાં હેય. ૫. ચારિત્રહાર -
ચારિત્ર પાંચ છે. (૧) સામાયિક, (ર) છેદો પસ્થાપનીય, (૩) પરિહાર વિશુદ્ધિ (૪) સૂમપરાય, અને, (પ) કંથાખ્યાત, પુલાક,
| જુઓ પરિશિષ્ઠ નં. ૧
વ
-
-
- -
-