________________
અજીવ કપમાન ભગવતી ૨૫ ઉ. ૪.
(૧૩) એનાથી અસંખ્યાત પ્રદેશ સ્કંધ અકપમાન દ્રવ્ય રૂપથી અસંખ્યાતગુણું (૧૪) એનાથી અસંખ્યાત પ્રદેશી સ્કંધ અકંપમાન પ્રદેશાર્થ રૂપથી અસંખ્યાતગુણ છે.
સર્વથી અને દેશથી કંપમાન અપમાન
ગૌતમ? હે ભગવન્ ! એક પરમાણુ પુદગલ સર્વથી કંપે છે કે દેશથી કંપે છે કે કંપતા નથી?
મહાવીરઃ હે ગૌતમ! એક પરમાણુ યુગલ કદાચ સર્વથી કપ છે, કદાચ કંપતા નથી, પરંતુ દેશથી કંપતા નથી.
ગૌતમ : હે ભગવદ્ ! એક બે પ્રદેશી કંધ દેશથી કે સર્વથી કંપે છે કે કંપતા નથી?
મહાવીર હે ગૌતમ! કદાચ દેશથી કંપે છે. કદાચ સર્વથી કપ છે કદાચ કંપતા નથી.
જે રીતે બે પ્રદેશી કંધનું કહ્યું એ રીતે ત્રણ પ્રદેશી કંધથી લઈને યાવત્ અનંત પ્રદેશ સ્કંધ સુધી કહેવું.
ગૌતમ: હે ભગવન્! ઘણું પરમાણુ પુદ્ગલ દેશથી કે સર્વથી કંપે છે કે કંપતા નથી ?
મહાવીર : હે ગૌતમ! દેરાથી કંપતા નથી પરંતુ સર્વથી કપે છે અને નિષ્કપ પણ રહે છે.
ગૌતમ? હે ભગવન ! ઘણું બે પ્રદેશી સ્કંધ દેશથી કે સર્વથી
મહાવીરઃ હે ગૌતમ! દેશથી પણ કરે છે, સર્વથી પણું કંપે છે, અને નિષ્કપ પણ રહે છે. સંખ્યાત પ્રદેશી ઢંધ સંખ્યાતગુણ છે. એમાંથી અનેક સ્કર્ધામાં ઉત્કૃષ્ટ સંખ્યાવાળા પ્રદેશ હોય છે. એટલે એ સ્કંધ નિષ્કપ પરમાણુઓથી પ્રદેશા રૂપથી અસંખ્યાતગુણ હોય છે. કેમકે ઉત્કૃષ્ટ સંખ્યા માં એક સંખ્યા વધતાથી અસંખ્યાત થઈ જાય છે.---