________________
૫૮૪
મી ભગવતી ઉપમા મહાવીરઃ હે ગૌતમ ! એઘાદેશથી કદાચ કૃતયુમ યાવત્ કદાચ કલ્યાજ છે. વિધાનાદેશથી કલેજ છે, બાકીના ત્રણ નથી. એ રીતે અનંતપ્રàશી કપ સુધી કહેવું.
ગૌતમ હે ભગવન ! પરમાણુ પુદગલ પ્રદેશ અપેક્ષાએ કૃતયુમ છે યાવત્ કલ્પજ છે?
મહાવીર : હે ગૌતમ ! કલેજ છે. ત્રણ બાકીના નથી. એ રીતે બે પ્રદેશી સ્કંધ અપેક્ષાએ દ્વાપરયુગ્મ છે. ત્રણ પ્રદેશી ઔધ પ્રદેશ અપેક્ષાઓ જ છે. ચાર પ્રદેશી કંધ પ્રદેશ અપેક્ષાએ કૃતયુગ્મ છે. પાંચ પ્રદેશી સ્કંધ પ્રદેશ અપેક્ષાએ કાજ છે. છ પ્રદેશી સ્કંધ પ્રદેશ અપેક્ષાએ દ્વાપરયુગ્મ છે. સાત પ્રદેશ સ્કંધ પ્રદેશ અપેક્ષાઓ જ છે. આઠ પ્રદેશી સ્કંધ પ્રદેશ અપેક્ષાએ કૃતયુ છે. નવ પ્રદેશી સ્કંધ પ્રદેશ અપેક્ષાએ કલેજ છે. દસ પ્રદેશ સ્કંધ પ્રદેશ અપેક્ષાએ દ્વાપરયુગ્મ છે. સંખ્યાત પ્રદેશ સ્કંધ પ્રદેશ અપેક્ષાએ કદાચ કૃતયુગ્મ છે યાવત્ કલ્યાજ છે. અસંખ્યાત પ્રદેશ સ્કંધ પ્રદેશ અપેક્ષાએ કૃતયુમ છે યાવત્ કોલેજ છે. અનંત પ્રદેશ સ્કંધ-પ્રદેશ અપેક્ષાએ કદાચ કૃતયુગ્મ છે યાવત્ કદાચ ભેજ છે.
ગતમઃ હે ભગવન ! ઘણું પરમાણુ પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ તયુમ છે યાવત્ કજ છે?
મહાવીર : હે ગૌતમ ! એઘાદેશથી કદાચ કૃતયુમ યાવત્ કદાચ ભેજ છે. વિધાનાદેશથી કજ છે. એ રીતે અનંત પ્રદેશી
સ્ક ધ સુધી કહેવું. - ગૌતમ: હે ભગવન ! ઘણા પુલ પરમાણુ પ્રદેશ અપેક્ષાએ કૃતયુમ છે યાવત્ કલ્પજ છે?
મહાવીરઃ હે ગૌતમ! ઘાદેશથી કદાચ કૃતયુગ્મ છે યાવત્ કદાચ કલ્યાજ છે. વિધાનાદેશથી કલ્યાજ છે.
ઘણું પ્રદેશી રકંધ પ્રદેશ અપેક્ષાએ ઓઘદેશથી કદાચ કૃતયુમ છે, કદાચ દ્વાપરયુગ્મ છે, એજ અને કોલેજ નથી. વિધાનાદેશથી દ્વાપરયુગ્મ છે, બાકીના ત્રણ નથી.