________________
ખામર જી--પરારંભી ભગવતી . ૧. ઉ. ૧ જ્ઞાન અને મિક્ષ એક અર્થની પ્રાપ્તિ ને આશ્રયીને એક અથવાળા કહેવા લય જુદા જુદા વ્યંજન અને અર્થવાળાં પણ કહેવાય.
- શ્રી ભગવતી સૂત્રના વિષના પ્રારંભમાં જ શ્રી ગૌતમ સ્વામીએ “ચમને ”િ ને પ્રશ્ન કર્યો. તેનું કારણ એ છે કે-ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ છે તે ચારમાં “મેક્ષ” એ પ્રધાન પુરુષાર્થ છે અને બંધ તે મોક્ષને વિરુદ્ધ પક્ષ છે. તેનાથી સર્વથા મુક્તિ થવી તે જ મેક્ષ છે, અર્થાત્ મોક્ષપ્રાપ્તિને માટે કર્મોનાં બંધનને કાપવું અનિવાર્ય છે.
. बलमागे चलिए थी णिस्जरिजमाणे णिज्जरिए सुधा न श्री કરવામાં આવ્યા, તેમાં કર્મ બંધનના નાશને કમ બતાવવામાં આવ્યું છે. અન્તિમ નિર્જરાના કમ પછી કર્મને બંધ રહેતું નથી, બંધને નાશ થવામાં સર્વ પ્રથમ ક્રમ વમળ ચઢિા જ છે માટે તે કારણથી પ્રસ્તુત પ્રશ્નો સર્વ પ્રથમ કરવામાં આવેલ છે.
આમરેલી-પરારંભી ભગવતી સૂત્ર , ૧ ઉ. ૧ને અધિકાર
પ્રશ્ન: હે ભગવન ! શું છે આમારંભી છે, પરારંભી છે ઉભયારંભી છે, કે અનારંભી છે?
ઉત્તરઃ હે ગૌતમ! જીવેના ભેદ બે છે, સિદ્ધ અને સંસારી, તેમાં સિદ્ધો અનારંભી છે. સંસારી જીના બે પ્રકાર છે. સંયતિ અને અસંયતિ. તેમાં પ્રથમ જે સંયતિ છે તેના બે ભેદ છે, પ્રમત્ત સંયતિ અને અપ્રમત્ત-સંયતિ. તેમાં અપ્રમત્ત સંયતિ અનારંભી છે. પ્રમત્ત સંયતિના બે પ્રકાર છે. શુભગી અને અશુભયેગી. શુભગી અનારંભી છે અને અશુભગી આત્મારંભી પણ છે, પરારંભી પણ છે અને ઉભયારંભી પણ છે, પરંતુ અનારંબી નથી. અશુગની સમાન અસંયતિ અને ૨૩ દંડકના છ માટે સમજી લેવું. મનુષ્ય સમુચ્ચય જીવની માફક કહી દેવા. પરંતુ તેમાં વિશેષતા એટલી કે તેમાં સિદ્ધ અને સંસારી એ બે ભેદ કહેવા નહિ. સલેશી (લેશ્યા સહિત) સમુચ્ચય મનુષ્યની માફક કહી દેવું.