________________
શ્રી ભગવતી ઉપર
સૂર્યના વિમાનવાસી દેવતાના કાળના ૯ ગમ્મા–જઘન્ય કા પલ્ય, ઉત્કૃષ્ટ એક પલ્ય એક હજાર વર્ષની સ્થિતિના કહેવા, (૧) પહેલે ગમે
ઔધિક અને ઔધિક :- 0 પલ્ય, અંતમુહૂર્ત. ચાર પલ્પ, ચાર હજાર વર્ષ, ચાર કોડપૂર્વ (૨) બીજે ગમે-ઓધિક અને જઘન્ય :- 0ા પલ્ય અંતમુહૂર્ત ચાર પતય ચાર હજાર વર્ષ ચાર અંતમુહૂર્ત (૩) ત્રીજો ગમે – ઔધિક અને ઉત્કૃષ્ટ પ૯પ કંડપૂર્વ ચાર પલ્ય ચાર હજાર વર્ષ ચાર કેડપૂર્વ. (૪) ચે ગમે-જઘન્ય ઔધિક - વા પલ્ય અંતમુહૂર્ત એક પલ્ય ચાર ઝડપૂર્વ (૫) પાંચમો ગમે-જઘન્ય અને જઘન્ય :- પલ્ય અંતર્મુહૂર્ત એક પલ્ય ચાર અંતર્મુહૂર્ત (૬) છો ગમે-જઘન્ય અને ઉત્કૃષ્ટ :- ૧ પલ્ય, ક્રોડપૂર્વ, ૧ પલ્ય ૪ કડપૂર્વ. (૭) સાતમે ગમ્મ-ઉત્કૃષ્ટ અને ઔધિક – એક પલ્ય એક હજાર વર્ષ અંતર્મુહૂર્ત. ૪ પલ્ય, ૪ હજાર વર્ષ, ૪ કડપૂર્વ (૮) આઠમે ગમે ઉત્કૃષ્ટ અને જઘન્ય – ૧ પલ્ય ૧ હજાર વર્ષ, અંતમુહૂર્ત ૪ પલ્ય ૪ હજાર વર્ષ, ૪ અંતમુહૂર્ત (૯) નવમે ગમે-ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ :એક પલ્ય દશ હજાર વર્ષ કોડપૂર્વ ૪ પલ્ય ૪ હજાર વર્ષ ૪ કેડપૂર્વ
ગ્રહ વિમાનવાસી દેવતાના કાળના ૯ ગમ્મા–જઘન્ય વા પલ્ય ઉત્કૃષ્ટ ૧ પલ્યની સ્થિતિને કહેવા. (૧) પહેલે ગમે-ૌધિક અને ઓધિક :- ૧ પલ્ય અંતર્મુહૂર્ત, ૪ પલ્ય ૪ ક્રોડપૂર્વ (૨) બીજે ગમેઔધિક અને જઘન્ય – પલ્ય અંતર્મુહૂર્ત ૪ પલ્ય ૪ અંતમ્હૂર્ત (૩) ત્રીજે ગમે ઔધિક અને ઉત્કૃષ્ટ :- ૧ પલ્ય કેડપૂર્વ, ચાર પલ્ય ચાર ઝડપૂર્વ. (૪) ચોથો ગો. જઘન્ય અને ઔધિક :વળ પલ્ય અંતમુહૂર્ત, એક પલ્ય ૪ કોડપૂર્વ. (૫) પાંચમો ગમેજઘન્ય અને ઘજન્ય – ૧ પલ્ય અંતર્મુહૂર્ત, એક પલ્ય ચાર અંતર્મુહૂર્ત (૬) છઠ્ઠો મે-જઘન્ય અને ઉત્કૃષ્ટ - વા પલ્ય ઝડપૂર્વ, એક પલ્ય ચાર કોડપૂર્વ. (૭) સાતમે ગમે-ઉત્કૃષ્ટ અને ધિક - એક પત્ય અંતર્મુહૂર્ત, ચાર પલ્ય ચાર કોડપૂર્વ, (૮) આઠમો ગમે-ઉત્કૃષ્ટ અને જઘન્ય - એક પલ્ય અંતર્મુહૂર્ત, ચાર પલ્ય ચાર અંતર્મુહૂર્ત, (૯) નવમે ગમે-ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ – એક પલ્ય ક્રેડપૂર્વ, ચાર પલ્ય ચાર કેડપૂર્વ