________________
અહે! હે મહાનુભાવે અમે શું કહીએ ?
ચિન્મય એવા જ્ઞાનાત્મા પરમ શ્રદ્ધેય સૌરાષ્ટ્ર કેસરી રવ. પૂ. ગુરુદેવ બા. બ્ર.
શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન બા. બ્ર. પૂ. શ્રી જનકમુનિજી મહારાજ સાહેબ -
તથા બા. બ્ર. પૂ. શ્રી જગદીશમુનિજી મહારાજ સાહેબે
અમારા પર અત્યંત ઉપકાર કરી ભવભ્રમણમાંથી અમારા આત્માને ઉદ્ધાર થાય
તેવું સર્વોત્કૃષ્ટ મંગલકાર્ય
શ્રી ભગવતી ઉપક્રમના કાર્યમાં જે અમુલ્ય તક આપી અમોને જે પ્રેરણા આપી અમારા પ્રત્યે
જે મહાન ઉપકાર કરેલ છે અને અમારા જીવનને ઉજ્જવળ બનાવેલ છે તે બદલ અમે પૂ. મહારાજશ્રીના ઋણી છીએ
અમારા અંતઃકરણના શુભ ભાવથી પૂજ્ય ચિન્મય આત્માઓના શુદ્ધ ચારિત્ર અને જ્ઞાનને અમારા કેટિ કટિ વંદના
પૂજ્યશ્રીના ત્રણ, ગુલાબચંદ ધનજી દેમડીઆ - જયંતિલાલ દેવચંદ મહેતા ૬
- ના વિધિ યુક્ત વંદન. ૪