________________
અe
શ્રી ભગવત ઉપક્રમ
સાગરેપમ, ૬. છઠ્ઠ ગમ્મા ઘન્ય અને ઉત્કૃષ્ટ – અંતર્મુહૂર્ત પ્રત્યેક વર્ષ, સાત સાગરેપમ ચાર અંતર્મુહૂર્ત ચાર પ્રત્યેક વર્ષ ૨૮ સાગરેપમ. ૭. સાતમા ગમા-ઉત્કૃષ્ટ અને ઓધિક – કેડપૂર્વ ૩ સાગરેપમ ૪ ઝડપૂર્વ ૨૮ સાગરેપમ. ૮. આઠમા ગમ્મા–ઉત્કૃષ્ટ અને જઘન્ય – ઝાડપૂર્વ, ત્રણ સાગરોપમ * ઝાડપૂર્વ ૧૨ સાગરેપમ ૯. નવમા ગમ્મા ઉછુટ અને ઉત્કૃષ્ટ-કેડપૂર્વ, સાત સાગરેપમ ૪ કેડપૂર્વ, ૨૮ સાગરેપમ.
ચોથી નારકીના સાત સાગરોપમ અને દસ સાગરેપમથી નવા ગમ્મા કહેવા. ૧. પહેલા ગમ્માં ઓધિક અને ઔધિક – અંતર્મુહૂર્ત, પ્રત્યેક વર્ષ, ૭ સાગરોપમ, ૪ કેડપૂર્વ ૪૦ સાગરેપમ. ૨. બીજા ગમ્મા ઔધિક અને જઘન્ય :- અંતમુહૂર્ત પ્રત્યેક વર્ષ, સાત સાગરેપમ ૪ કેડપૂર્વ, ૨૮ સાગરેપમ. ૩. ત્રીજા ગમ્મા ઔધિક અને ઉત્કૃષ્ટઅંતર્મુહર્ત પ્રત્યેક વર્ષ ૧૦ સાગરેપમ, ૪ કેડપૂર્વ ૪૦ સાગરોપમ ૪. ચેથા ગમ્મા-જઘન્ય અને અધિક–અંતર્મુહૂર્ત પ્રત્યેક વર્ષ સાત સાગરેપમ, ૪ અંતર્મુહૂર્ત, ચાર પ્રત્યેક વર્ષ ૪૦ સાગરોપમ. પ. જઘન્ય અને જઘન્ય:-- અંતમુહૂર્ત પ્રત્યેક વર્ષ સાત સાગરેપમ ૪ અંતર્મુહૂર્ત ચાર પ્રત્યેક વર્ષ, ૨૮ સાગરેપમ ૬. છઠ્ઠા ગમ્મા-જઘન્ય અને ઉત્કૃષ્ટ–અંતર્મુહૂર્ત પ્રત્યેક વર્ષ ૧૦ સાગરેપમ ૪ અંતમુહૂર્ત ૪ પ્રત્યેક વર્ષ ૪૦ સાગરોપમ ૭. સાત ગમ્મા–ઉત્કૃષ્ટ અને ઔધિક :ઝડપૂર્વ સાત સાગરોપમ * કોડપૂર્વ ૪૦ સાગરોપમ ૮. ઉત્કૃષ્ટ અને જઘન્ય :- કોડપૂર્વ સાત સાગરેપમ, ૪ કોડપૂર્વ ૨૮ સાગરેપમ ૯ ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ - ક્રોડપૂર્વ દસ સાગરેપમ ૪ કડપૂર્વ ૪૦ સાગરેપમ.
પાંચમી નારકના ૧૦ સાગરોપમ અને ૧૭ સાગરોપમના ૯ ગમ્મા કહી દેવા. ૧. પહેલા ગમ્મા ઔધિક અને ઔધિક-અંતર્મુહૂર્ત પ્રત્યેક વર્ષ દસ સાગરેપમ ચાર કોડપૂર્વ, ૬૮ સાગરોપમ ૨. બીજા ગમ્મા–ૌધિક અને જઘન્ય – અંતર્મુહૂર્ત પ્રત્યેક વર્ષ, દસ સાગરોપમ ૪ કોડપૂર્વ, ચાલીસ સાગરેપમ ૩. ત્રીજા ગમા-ૌધિક અને ઉત્કૃષ્ટ - અંતર્મુહૂર્ત, પ્રત્યેક વર્ષ, ૧૭ સાગરેપમ, ૪ કોડ પૂર્વ, ૬૮ સાગરેપમ