________________
મા ભગવતી ઉપાય
ઉત્કૃષ્ટ કેડપૂર્વ, ૧૮. અધ્યવસાય શુભ અને અશુભ એ બે અધ્યવસાય ૧૯. આયુષ્ય અનુસાર અનુબંધ હોય છે. ૨૦. કાયસંવેધ–કાયસંવેધના બે ભેદ છે. ભવાદેશ [ભવની અપેક્ષા અને કાલાદેશ (કાલની અપેક્ષા.
ભવની અપેક્ષાએ-જઘન્ય ઉત્કૃષ્ટ બે ભવ કરે છે. ૮ કલાદેશથી [કાલની અપેક્ષાથી ગમ્મા હોય છે. પહેલા ગમ્મા ઔધિક અને ઔધિક અંતર્મુહૂર્તને દસ હજાર વર્ષ, ઝડપૂર્વને પલ્યને અસંખ્યાત ભાગ @ ૨. બીજો ગમે ઔધિક અને જઘન્ય અંતર્મુહૂર્ત દસ હજાર વર્ષ, ક્રોડપૂર્વ દસ હજાર વર્ષ ૩. ત્રીજે ગમે ઔધિક અને ઉત્કૃષ્ટ - અંતર્મુહૂર્ત પલ્યને અસંખ્યાતમે ભાગ કેડપૂર્વ પલ્યને અસંખ્યાત ભાગ ૪. થે ગમ્યો. જઘન્ય અને ઔધિક – અંતર્મુહૂર્ત દસ હજાર વર્ષ, અંતર્મુહૂર્ત પલ્યને અસંખ્યાતમ ભાગ ૫. પાંચમે ગમે જઘન્ય અને જઘન્યઅંતર્મુહૂર્ત દસ હજાર વર્ષ અંતર્મુહૂર્ત દસ હજાર વર્ષ ૬. છઠ્ઠો ગમે જઘન્ય અને ઉત્કૃષ્ટ – અંતર્મુહૂર્ત પલ્યને અસંખ્યાતમે ભાગ, અંતમુહૂર્તને પલ્યને અસંખ્યાત ભાગ ૭. સાતમે ગમે ઉત્કૃષ્ટ અને
ઓધિક ક્રોડપૂર્વ દસ હજાર વર્ષ, કેડપૂર્વ પત્યને અસંખ્યાતમો ભાગ ૮. ઉત્કૃષ્ટ અને જઘન્ય - કેડપૂર્વ દસ હજાર વર્ષ, કેડપૂર્વ દસ હજાર વર્ષ , ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ દેડપૂર્વ પલ્યને અસંખ્યાતમો ભાગ ક્રોડપૂર્વ પલ્યને અસંખ્યાત ભાગ.
ઘર એક પહેલી નાકથી સાતમી નારકી સુધી સંજ્ઞી તિર્યંચ અને સંસી મનુષ્ય આવીને ઉત્પન્ન થાય છે. કેટલી સ્થિતિમાં ઉત્પન્ન
< પહેલા ભવમાં અસંરી તિર્યંચ પંચેન્દ્રિય હોય છે અને બીજા ભવમાં ૌરયિક હેય હોય છે. ત્યાંથી નીકળી અસંશી તિચિ ચેન્દ્રિયપણું કામ કરતાં નથી. પરંતુ સંસીપણું અવશ્ય પ્રાપ્ત કરે છે. એટલા માટે ભવની અપેક્ષાએ બે ભવનો કાવા સંધ હોય છે.
@ કાળની અપેક્ષા–જઘન્ય કાયસંવેધ અસીના જઘન્ય આયુષ્ય અંતર મુંદૂત સહિત નરકનું જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષનું હોય છે, અને ઉત્કૃષ્ટ કાયસંવેધ અસંસીના ઉત્કૃષ્ટ આયુષ્ય ક્રેડપૂર્વ વર્ષ સહિત રત્નપ્રભાના ઉત્કૃષ્ટ આયુષ્ય પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોય છે.