SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રજ્ઞાનના પ્રૌઢ અનુભવી, ચિંતનશીલ સુજ્ઞ શ્રાવજી શાહ ઠાકરશીભાઈ કરશનજીને -: અભિપ્રાયઃ- શ્રી ભગવતી ઉપકમના ફર્માએ તપાસતા મહારાજશ્રીને 3 પ્રયત્ન ઘણે ઉત્તમ અને પ્રશંસનીય છે, કારણ કે શ્રી ભગવતી સૂત્રના છે જે જે અધિકારે કડા રૂપે આ ગ્રંથમાં લખાયા છે તે ઘણી જ સ્પષ્ટતાથી અને સાધારણ વ્યકિત પણ સરલતાથી સમજી શકે અને આત્મવિશુદ્ધિ કરી શકે તે પ્રમાણે લખાયેલ છે, તે શ્રમણવર્ગને તથા ? શ્રાવકવર્ગને જ્ઞાન પ્રાપ્તિ કરવામાં ઘણું ઉપયોગી થશે. શ્રી વીતરાગદેએ જ્ઞાન પ્રચારનું ફળ તીર્થકર નામકર્મની પ્રાપ્તિ૨૫ બતાવેલ છે. તેમજ જ્ઞાન પ્રચાર કરનારને તન-મન-ધનથી સહાયક કરનાર વ્યક્તિ પણ પરમપદ પામવાને અધિકારી બને છે. - મુનિશ્રીને આ પુસ્તક લખવાને પ્રયત્ન જૈન સમાજનું ગૌરવ વધારવા સમાન છે. “ઉપક્રમ” ને અર્થ દૂર રહેલ શાસ્ત્રના ભાવને નજીકમાં લાવવુ. અથવા સફળતાથી સમજી શકાય તેવા પ્રકારની શૈલીથી લખાયેલ; શ્રાવકવર્ગ તથા શ્રમણવર્ગ આ સૂત્રને ઉપયોગ કરી; શ્રાવકવર્ગ પોતાના શ્રાવકવ્રતમાં જાગૃત બનીને અને મણવર્ગ પોતાના આત્માર્થે ગ્રહણ કરેલ સંયમનું યથાતથ્ય લીધેલ પ્રતિજ્ઞાનું પાલન કરવામાં જાગૃત બની પિતાના સંયમરૂપ ઉંચ સ્થા{ નનું રક્ષણ કરી આત્મવિશુદ્ધિ કરીને માર્ગવ ભવરૂપ અવસરને સફલ { બનાવે એજ અમારી હાર્દિક ભાવના છે. લી. મુ. થાનગઢ 3 તા. ૧૯-૧૨-૬૮ - - શાહ ઠાકરશી કરશનજી
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy