________________
જે
શ્રી સગવતી ઉપકમ
૪ સર્વ કર્કશ સર્વ ગુરુ સર્વ ઉષ્ણ સર્વ રૂક્ષ પ. સર્વ કર્કશ સર્વ લધુ સર્વ શીત સર્વ સ્નિગ્ધ ૬. સર્વ કર્કશ સર્વ લઘુ સર્વ શીત સર્વ રૂક્ષ ૭. સર્વ કર્કશ સર્વ લઘુ સર્વ ઉગણ સર્વ સ્નિગ્ધ. ૮. સર્વ કર્કશ સર્વ લઘુ સર્વ ઉષ્ણ સર્વ રૂક્ષ. ૯. સર્વ મૃદુ (મળ) સર્વ ગુરુ સર્વ શીત સર્વ સ્નિગ્ધ. ૧૦. સર્વ મૃદુ સર્વ ગુરુ સર્વ શીત સર્વ રૂક્ષ. ૧૧. સર્વ મૃદુ સર્વ ગુરુ સર્વ ઉષ્ણ સર્વ સ્નિગ્ધ. ૧૨. સર્વ મૃદુ સર્વ ગુરુ સર્વ ઉષ્ણ સર્વ રૂક્ષ ૧૩. સર્વ મૃદુ સર્વ લઘુ સર્વ શીત સર્વ સ્નિગ્ધ. ૧૪. સર્વ મૃદુ સર્વ લઘુ સર્વ શીત સર્વ રૂક્ષ. ૧૫. સર્વ મૃદુ સર્વ લઘુ સર્વ ઉષ્ણ સર્વ સ્નિગ્ધ. ૧૬. સર્વ મૃદુ સર્વ લઘુ સર્વ ઉષ્ણ સર્વ રૂા. પાંચ સગી ૧૨૮ ભાંગ આ પ્રમાણે બને છે.
૧. સર્વ કર્કશ સર્વ ગુરુ સર્વ શીત એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ
૨. સર્વ કર્કશ સર્વ ગુરૂ સર્વ શીત એક ભાગ સ્નિગ્ધ અનેક ભાગ રૂક્ષ,
૩. સર્વ કર્કશ સર્વ ગુરુ સર્વ શીત અનેક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ,
૪. સર્વ કર્કશ સર્વ ગુરુ સર્વ શીત અનેક ભાગ સ્નિગ્ધ અનેક ભાગ રૂક્ષ.
એવી રીતે-સર્વ કર્કશ સર્વ ગુરૂ સર્વ ઉષ્ણુ એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષની ચૌભંગી (ચાર ભાંગા) કહી દેવી.