________________
શ્રી ભગવતી પામ
: " ૨૫. અનેક ભાગ કાળા, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ,
એક ભાગ પીળો, એક ભાગ સફેદ " ૨૬. અનેક ભાગ કાળા, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ, એક ભાગ પીળો, અનેક ભાગ સફેદ
૨૭. અનેક ભાગ કાળા, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ, અનેક ભાગ પીળા, એક ભાગ સફેદ. " ૨૮. અનેક ભાગ કાળા અનેક ભાગ નીલા, એક ભાગ લાલ,
અનેક ભાગ પીળા, અનેક ભાગ સફેદ. ક . રહે. અનેક ભાગ કાળા, અનેક ભાગ નીલા, અનેક ભાગ લાલ,
એક ભાગ પીળી, એક ભાગ સફેદ. * 3. અનેક ભાગ કાળા, અનેક ભાગ નીલા, અનેક ભાગ લાલ,
એક ભાગ પીળો, અનેક ભાગ સફેદ. - ૩૧: અનેક ભાગ કાળા, અનેક ભાગ નીલા, અનેક ભાગ લાલ, અનેક ભાગ પીળા, એક ભાગ સફેદ,
- રસના ૨૩૬ ભંગ – જેવી રીતે વર્ણના ૨૩૬ ભાંગા કહ્યા તે પ્રમાણે રસના ૨૩૬ ભાંગા કહી દેવા. - sધના છ ભાંગા તથા સ્પર્શના ૩૬ ભાંગ – જે રીતે ચાર પ્રદેશી સ્કંધમાં કહ્યા છે તે પ્રમાણે અહીં નવપ્રદેશી સ્કંધમાં પણ કહી દેવા. - ગૌતમઃ ભગવન ! દસ પ્રદેશ સ્કંધમાં વર્ણાદિના કેટલા ભાગ હોય છે?
મહાવીરઃ હે ગૌતમ! દસ પ્રદેશ સ્કંધમાં વર્ણાદિના ૫૧૬ ભાંગ હેય છે. વર્ણના ર૩૭, ગંધના ૬, રસના ર૩૭, સ્પર્શના ૩૬ એ 'કુલ મળીને ૧૧૬ ભાંગા થાય છે. એ સર્વ ભાંગા નવ પ્રદેશી કંપની
માફક કહી દેવા. ફક્ત એટલી વિશેષતા છે કે વર્ણ અને રસના પાંચ સંગી ભાંગા ૩૧ ને બદલે ૩૨-૩૨ કહેવા. બત્રીસ ભાગે આ પ્રમાણે