________________
૪૪૦
શ્રી ભગવતી ઉપક્રમ
- અસંગી ૫, બેસગી ૪૦, ત્રણ સગી ૮૦, ચાર યોગી ૮૦ ભાગ જે પ્રકારે છ પ્રદેશી સ્કંધમાં કહ્યા છે તે પ્રકારે અહીં નવ પ્રદેશ સ્કંધમાં પણું કહી દેવા.
પાંચ સગી ૩૧ ભાંગા આ મુજબ બને છે -
૧. એક ભાગ કાળો, એક ભાગ નીલે, એક ભાગ લાલ, એક ભાગ પીળો, એક ભાગ સફેદ.
૨. એક ભાગ કાળે, એક ભાગ ન લે, એક ભાગ પીળો, અનેક ભાગ સફેદ.
૩. એક ભાગ કાળ, એક ભાગ નીલે, ભાગ પીળો, એક ભાગ સફેદ.
૪. એક ભાગ કાળે, એક ભાગ નીલે, એક ભાગ લાલ, અનેક ભાગ પીળા, અનેક ભાગ સફેદ.
પ. એક ભાગ કાળો, એક ભાગ નીલે, અનેક ભાગ લાલ, એક ભાગ પીળો, એક ભાગ સફેદ.
૬. એક ભાગ કાળો, એક ભાગ નીલે, અનેક ભાગ લાલ, એક ભાગ પીળો, અનેક ભાગ સફેદ.
૭. એક ભાગ કાળે, એક ભાગ નીલે, અનેક ભાગ લાલ, અનેક ભાગ પીળા, એક ભાગ સફે.
૮. એક ભાગ કાળો, એક ભાગ નીલે, અનેક ભાગ લાલ, અનેક ભાગ પીળા, અનેક ભાગ સફેદ.
૯. એક ભાગ કાળો, અનેક ભાગ નીલા, એક ભાગ પીળે, એક ભાગ સફેદ.
૧૦. એક ભાગ કાળે, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ, એક ભાગ પીળો, અનેક ભાગ સફેદ.
૧૧. એક ભાગ કાળો, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ, અનેક ભાગ પીળા, એક ભાગ સફેદ.