________________
શી--ભગવતી ઉપક્રમ
[૮] એક ભાગ કાળ, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ, એક ભાગ પીળો, એક ભાગ સફેદ.
૪૩૬
[૯] એક ભાગ કાળો, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ, એક ભાગ પીળો, અનેક ભાગ સફેદ.
[૧૦] એક ભાગ કાળો, અનેક ભાગનીલા, એક ભાગ લાલ, અનેક ભાગ પીળા, એક ભાગ સફેદ.
[૧૧] એક ભાગ કાળો, અનેક ભાગ નીલા, અનેક ભાગ લાલ, એક ભાગ પીળો, એક ભાગ સફેદ,
[૧૨] અનેક ભાગ કાળા, એક ભાગ નીલે, એક ભાગ લાલ, એક ભાગ પીળો, એક ભાગ સફેદ,
[૧૩] અનેક ભાગ કાળા, એક ભાગ નીલા, એક ભાગ લાલ, એક ભાગ પીળો, એક ભાગ સફેદ.
[૧૪] અનેક ભાગ કાળા, એક ભાગ નીલે, એક ભાગ લાલ, અનેક ભાગ પીળા, એક ભાગ સફેદ.
[૧૫] અનેક ભાગ કાળા, એક ભાગ નીલા, અનેક ભાગ લાલ, એક ભાગ પીળો, એક ભાગ સફેદ.
[૧૬] અનેક ભાગ કાળા, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ, એક ભાગ પીળો એક ભાગ સફેદ.
રસના ૨૧૬ ભાંગાઃ—જેવી રીતે વ ના ૨૧૬ ભાંગા રહ્યા તેજ પ્રમાણે રસના પણ ૨૧૬ ભાંગા કહી દેવા.
ગધના ૬ ભાંગા અને સ્પર્શના ૩૬ ભાંગા :– જેવી રીતે ચાર પ્રદેશી સ્કંધમાં કહ્યું તે મુજબ અહીં સાત પ્રદેશી કંધમાં પણ કહી દેવા જોઇએ.
ગૌતમ : હું ભગવન્ ! આઠ પ્રદેશી સ્કંધમાં વર્ણાદ્રિના કેટલા ભાંગા હાય છે ?
મહાવીર : હું ગૌતમ ! ૫૦૪ ભાંગા હેાય છે. વર્ણન! ૨૩૧,