SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ દેવતાની વિકુણુા ભગવતી સ. ૧૮. ઉ. પ ૩૭૯ વિભૂષિત શરીરવાળા છે તે સુંદર, મનેાહર લાગે છે, અને જે વિભૂષિત શરીરવાળા નથી તે સુંદર, મનેાહર લાગતા નથી. ગૌતમ : હે ભગવન્ ! તેનું શું કારણુ ? મહાવીર : હૈ ગૌતમ ! જેમ આ મનુષ્યલેાકમાં પણ એ મનુષ્યમાં એક આભૂષથી શણગારેલ વિભૂષિત શરીરવાળા છે અને બીજા શણગારેલ વિભૂષિત શરીરવાળા નથી. હે ગૌતમ ! આ એમાં કાણુ પુરુષ સુંદર મનેાહર લાગે છે અને કેણુ સુંદર, મનહર નથી લાગતા ? ગૌતમ : હે ભગવન્ ! આ એ પુરુષામાં જે શણગારેલ વિભૂષિત શરીરવાળા છે તે સુંદર, મનેાહર લાગે છે. અને જે શણગારેલ વિભૂષિત શરીરવાળા નથી તે સુંદર, મનેાહર નથી લાગતા, મહાવીર : હૈ ગૌતમ ! એ પ્રકારે ભવનપતિ, વાણુવ્યંતર, જ્યાતિષી, વૈમાનિક વેામાં પણ સમજવું જોઇએ. ગૌતમ : હે ભગવન્ ! એક નરકાવાસમાં એ નૈરિયેક નૈરિયકપણે ઉત્પન્ન થયા. એમાં એક નૈયિક મહાકવાળા અર્થાત્ મહાવેઢનાવાળા હાય છે અને એક નૈરિયક અલ્પકમ વાળા અર્થાત્ અલ્પવેદનાવાળા હાય છે. એનું શું કારણુ ? મહાવીર : હૈ ગૌતમ ! નૈરયિક એ પ્રકારના કહેલ છે: માયીમિથ્યાર્દષ્ટિ અને અમાયીસમષ્ટિ, એમાં માયી મિથ્યાષ્ટિ મહાકવાળા અર્થાત્ મહાવેદનાવાળા હાય છે, અને અમાયી સમષ્ટિ અલ્પકમ વાળા અર્થાત્ અલ્પવેદનાવાળા હોય છે, @ એકેન્દ્રિય અને વિકલે દ્રિયને છેડીને ખાકી ૧૬ દડકમાં એ પ્રકારે કહી દેવું. ગીતમ : હું ભગવન ! જે નૈયિક નારકીમાંથી મરીને તુરત ()એકેદ્રિય અને વિકલેદ્રિય માયીમિથ્યાદષ્ટિ હાય છે, અમાયી સમદષ્ટિ નથી હેાતા. એ માટે એમાં અલ્પક, અલ્પવેના નથી હોતી, મહાક્રમ મહાવેદના હોય છે.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy