________________
પ્રથમ અપ્રથમને વિચાર ભગવતી શ. ૧૮ ૩ ૧.
જે રીતે નરકનું કહ્યું એ રીતે છ નરકાના છ આંતરામાંથી નીકળી ૧૫ સ્થાનામાં ઉત્પન્ન થવાનું કહેવું. એના ૯૦ (૧પ×ç=૯૦)
અલાવા થયા.
૩૬૩
જે રીતે ૧૫ સ્થાના કહ્યાં તે રીતે ૧૫ સ્થાનાના ૧૦ આંતરાઓથી [...] નીકળીને ૭ નરકમાં ઉત્પન્ન થવાનું કહેવું. એના ૭૦ અલાવા (૧૦×૭=૭૦) થયા. એ પ્રકારે પૃથ્વીકાય સંબંધી ૩૭૦ (૨૧૦+૯+૭૦=૩૭૦) અલાવા થયા. જે રીતે પૃથ્વીકાયના ૩૭૦ અલાવા કહ્યા એ રીતે અપકાયના ૩૭૦ અને વાયુકાયના ૩૭૦ અલાવા કહેવા એ કુલ ૧૧૧૦ (૩૭૦+૩૭૦+૩૭૦=૧૧૧૦) થયા.
પ્રથમ અપ્રથમના વિચાર
શ્રી ભગવતી સૂત્ર રા. ૧૮ ઉ. ૧.ના અધિકાર
પ્રથમ-અપ્રથમનાં ચૌદ દ્વાર :- (૧) જીવદ્વાર (ર), આહારકદ્વાર (૩) ભવીદ્વાર (૪) સન્નીદ્વાર (૫) લેસ્યાદ્વાર (૬) દૃષ્ટિદ્વાર (૭) સયતદ્વાર (૮) કષાયદ્વાર (૯) જ્ઞાનદ્વાર (૧૦). ચેાગદ્વાર (૧૧) ઉપયાગદ્વાર (૧૨) વેદદ્વાર (૧૩) શરીરદ્વાર અને, (૧૪) પર્યાસિદ્વાર.
પહેલા, ખીજા અને ત્રીજા, ચેાથા દેવલાકની વચ્ચેને ચેાથા અને પાંચમા દેવલાકની વચ્ચેના પાંચમા અને છઠ્ઠા દેવલાકની વચ્ચેને છઠ્ઠા અને સાતમા દેવલાક વચ્ચેને સાતમા અને આઠમા દેવલાક વચ્ચેને. આઠમા અને નવમા દેવલાક વચ્ચેના નવમા, દસમા અને અગિયારમા દેવલેાક વચ્ચે અગિયારમા, બારમા અને ત્રૈવેયક વચ્ચેને એક આંતરે ત્રૈવેયક અને અનુત્તર વિમાન વચ્ચેના અનુત્તર વિમાન અને ઇષત્યાગ્ભારા પૃથ્વી વચ્ચેના
૧ આંતરે.
૧ આંતરે.
૧ આંતરે.
૧ આંતરે.
૧ આંતરે.
૧ આંતરે.
૧ આંતરે.
૧ આંતરે.
૧ આંતરે.
૧ આંતરે. કુલ ૧૦ આંતરરા