SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩} શ્રી ભગવતી ઉપમ અને જીવસ’સ્થાન. અજીવસસ્થાનના ૫ લે છે. 7 પરિમ'ડળ, વૃત્ત, ગ્યા, ચતુરસ, આયાત. પરિમ`ડળસ સ્થાન પરિમ`ડળસસ્થાન સાથે તુલ્ય છે. પરંતુ બીજા સંસ્થાના સાથે સંસ્થાનતુલ્ય નથી. એ રીતે વૃત્ત, ગ્યા, ચતુર આયાત સંસ્થાનનું કહેવું. જીવ સંસ્થાનના @ છ લે છે: (૧) સમર્ચારસ (૨) ન્યગ્રામ પરિમંડળ (૩) સાદિ (૪) પુખ્ત (૫) વામન (૭) હુડક. સમચારસ સંસ્થાન સમર્ચારસ સંસ્થાન સાથે તુલ્ય છે પરંતુ ખીજા સાથે સંસ્થાન તુલ્ય નથી. એ રીતે ન્યત્રેાધપરિમંડળ, સાદિ, કુબ્જ, વામન અને હુડક સંસ્થાનનું પણ કહેવું. કુલ અલાવા ૩૧૮ (દ્રવ્યના ૧૩+ક્ષેત્રના ૧૨+કાળના ૧૨+ભવના ૪+અજીવભાવના ૨૬૦-જીવભાવના ૬+અજીવ સંસ્થાનના પ+જીવ સસ્થાનના ૬=૩૧૮) થયા. 7 આકાર વિશેષને સસ્થાન કહે છે. એના બે ભેદ છે. જીવસ સ્થાન અને અજીવ સંસ્થાન. અજીવ સંસ્થાનના ૫ ભેદ છે (1) પરિમંડળ- ચુડીની રીતે બહારથી ગાળ, અંદરથી પાલુ હાય છે. એના એ ભેદ–ધન અને પ્રતર. (ર) વૃત્ત–કુંભારના ચાર્ક સમાન બહારથી ગાળ અને અ ંદરથી પોલાણુ વિનાનું હાય છે. તેના બે ભેદ–ધન અને પ્રતર. એ પ્રત્યેકના બે-બે ભેદ છે: સમસંખ્યાવાળા પ્રદેશયુક્ત અને વિષમ સ ંખ્યાવાળા પ્રદેશયુકત. (૩) ત્ર્યસ્ર-ત્રિકાણુ આકારવાળા હોય છે. (૪) ચતુસ્ર-ચતુષ્કાળુ હોય છે. (૫) માયત–લાકડીની જેમ લાંબે હોય છે. એના ત્રણ ભેદ છે. શ્રેણ્યાયત, પ્રતરાયત, ધનાયત, એના પ્રત્યેકના એ—બે ભેદ છે. સમસંખ્યાવાળા પ્રદેશયુકત અને વિષમ સંખ્યાવાળા પ્રદેશયુકત. એ પાંચ પ્રકારના સંસ્થાના વિસ્રસા અને પ્રયોગસાવાળા ઢાય છે. @ સંસ્થાન નામકમના ઉદયથી વેાના જે આકાર વિશેષ હોય છે તેને જીવસ સ્થાન કહે છે. તેના સમયેારસ આદિ છ ભેદ હોય છે.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy