________________
૨૯૬
શ્રી ભગવતી ઉપાકમ પુદ્ગલાસ્તિકાયના સાત પ્રદેશને ધર્માસ્તિકાય અને અધમતિકાયના જઘન્ય ૧૬-૧૬ પ્રદેશોને સ્પર્શે છે, ઉત્કૃષ્ટ ૩૭-૩૭ પ્રદેશને સ્પર્શે છે. આકાશાસ્તિકાયના ૩૭ પ્રદેશને સ્પર્શે છે. શેષ જીવાસ્તિકાય, પુદગલાસ્તિકાય અને કાળના કથન પુલાસ્તિકાયના બે પ્રદેશની રીતે કહેવા. . પુદગલાસ્તિકાયના આઠ પ્રદેશને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિ- કાયના જઘન્ય ૧૮-૧૮ પ્રદેશને સ્પર્શે છે. ઉત્કૃષ્ટ ૪૨-૪ર પ્રદેશને
પશે છે. આકાશાસ્તિકાયના ૪૨-પ્રદેશને પશે છે. શેષ જીવાસ્તિકાય, પુદગલાસ્તિકાય અને કાળનું કથન પુગલસ્તિકાયના બે પ્રદેશની રીતે કહેવા.
પુદ્ગલાસ્તિકાયના ૯ પ્રદેશને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના જઘન્ય ૨૦-૨૦ પ્રદેશને સ્પર્શે છે. ઉત્કટ ૪૭–૪૭ પ્રદેશને સ્પર્શે છે. આકાશાસ્તિકાયના ૪૭ પ્રદેશને સ્પર્શે છે. શેષ જીવાસ્તિકાય, પગલાસ્તિકાય અને કાળનું કથન પુદગલાસ્તિકાયના બે પ્રદેશની રીતે
કહેવા.
- પુદ્ગલાસ્તિકાયના દશ પ્રદેશને ધર્માસ્તિકાય અને અધર્માતિ- કાયના જઘન્ય રર-રર પ્રદેશને સ્પર્શે છે, ઉત્કૃષ્ટ પર-પર પ્રદેશને
સ્પર્શે છે. આકાશાસ્તિકાયના પર પ્રદેશને સ્પર્શે છે. બાકીના છવાસ્તિકાય, પગલાસ્તિકાય અને કાળનું કથન પુદ્ગલાસ્તિકાયના બે પ્રદેશની રીતે કહેવા.
ગતમઃ હે ભગવન ! પગલાસ્તિકાયના) સંખ્યાતા પ્રદેશને મસ્તિકાયને કેટલા પ્રદેશને સ્પર્શે છે?
Oદશથી ઉપરની સંખ્યાતામાં ગણાય છે. જેમકે વીસ પ્રદેશને એક અંધ લોકાંતના એક પ્રદેશમાં રહેલ છે. તે કોઈ એક નયી અપેક્ષાથી જઘન્ય પદમાં ૪૨ પ્રદેશને (વીસ અવગાહેલ પ્રદેશોને અને ઉપર કે નીચેના વીસ પ્રદેશોને તથા પાસેના બે પ્રદેશને-૪૨) સ્પર્શે છે, અને ઉત્કૃષ્ટ પદમાં ૧૦૨ પ્રદેશને (૨૦ અવત્રાહલ પ્રદેશ, ૨૦ નીચેના ૨૦ ઉપરના, ૨૦ પૂર્વકના, ૨૦ પશ્ચિમના ૧ દક્ષિણને ૨ ઉત્તરન–એ સર્વ ભળી ૧૦૦ થયા) સ્પર્શે છે.