SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ શ્રી ભગવતી ઉપમ છે (બહુવચન અને એકવચન). (૬) કથ'ચિત્ આત્માએ અને આત્મા છે. (બહુવચન અને એકવચન). (૭) કથંચિત્ આત્મા તથા આત્મા એ ઉભયરૂપે અવક્તવ્ય છે. (૮) કથંચિત્ આત્મા અને આત્માએ તથા નાઆત્મા એ ઉભયરૂપે અવક્તવ્ય છે. (૯) કથ ંચિત્ આત્માએ અને આત્મા તથા નાઆત્મા એ ઉભયરૂપે અવક્તવ્ય છે. (૧૦) કથ'ચિત્ નાઆત્મા અને આત્મા તથા નાઆત્મા એ ઉભયરૂપે અવક્તવ્ય છે. (૧૧) કથંચિત્ નાઆત્મા અને આત્માએ તથા નાઆત્માએ એ અને રૂપે અવક્તવ્યા છે. (૧૨) કથંચિત નાઆત્મા અને આત્મા તથા નાઆત્મા એ ઉભયરૂપે અવકતવ્ય છે. (૧૩) કથ’ચિત્ આત્મા, આત્મા અને આત્મા તથા નેઆત્મા એ બને રૂપે અવકતવ્ય છે ગૌતમ : : હે ભગવન્ ! એ પ્રમાણે શા હેતુથી કડા છે કે “ ત્રિપ્રદેશિક સ્ક ંધ કથંચિત્ આત્મા છે--ઇત્યાદિ પૂર્વ પ્રમાણે કહેલું, યાવત્ કથંચિત્ આત્મા, નેઆત્મા અને આત્મા તથા નાઆત્મરૂપે અવકતવ્ય છે? મહાવીર : હૈ ગૌતમ ! (ત્રિપ્રદેશિક કોંધ) પેાતાના આદેશથી (૧) આત્મા છે. (ર) પરના-આદેશથી નેઆત્મા છે. (૩) ઉભયના આદેશથી આત્મા અને નાઆત્મા-એ ઉભયરૂપે અવકતવ્ય છે. (૪) એક દેશના આદેશથી સદ્ભાવપર્યાયની અપેક્ષાએ અને એક દેશના આદેશથી અસદ્ભાવપર્યાયની અપેક્ષાએ ત્રિપ્રદેશિક સ્ક ંધ આત્મા અને નાઆત્મારૂપ છે. (૫) એક દેશના આદેશથી સદ્ભાવ પર્યાયની અપેક્ષાએ અને દેશાના આદેશથી અસદ્ભાવ પર્યાયની અપેક્ષાએ તે ત્રિપ્રદેશિક સ્કંધ આત્મા તથા નાઆત્માએ છે. (૬) દેશે!ના આદેશથી સદ્ભાવ પર્યાયની અપેક્ષાએ અને દેશના આદેશથી અસદ્ભાવપર્યાયની અપેક્ષાએ ત્રિપ્રદેશિક કધ આત્મા અને નાચ્યાત્મારૂપ છે. (૭) દેશના આદેશથી સદ્ભાવપર્યાયની અપેક્ષાએ અને દેશના આદેશથી ઉમય-સદ્ભાવ તથા અસદ્ભાવપર્યાયની અપેક્ષાએ તે ત્રિપ્રદેશિક સ્કંધ આત્મા અને અત્મા તથા નામાત્મા-એ ઉન્નયરૂપે અત્રકતવ્ય છે. (૮) દેશના આદેશથી સદ્ભાત્ર પર્યાયની અપેક્ષાએ અને દેશાના આદેશથી ઉભયપર્યાયની વિવક્ષાએ તે ત્રિપ્રદેશિક સ્કંધ આત્મા અને આત્માએ તથા નાઆત્માએએ ઉભયરૂપે વકતવ્ય
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy