________________
點
ચાસ્ત્રિ eeee
દર્શન
પ
પૂજય તપસ્વિ ગુરવે નમઃ
જેઓશ્રીની અસીમ કૃપા અને આશીર્વાદની અમી વર્ષાથી અમારામાં સંયમની સદ્ભાવનાના અંકુરો જાગૃત થયા તેમ જ જેએશ્રીના
આપશ્રીની
પવિત્ર શ્રીમુખ વડે પ્રવ્રજ્યા વિધિના અભિષેક થયા જેને અનેક રસાસ્વાદ અને વસ્તુઓના ત્યાગથી સયમ માને દીપાવ્યા છે
એવા પરમશ્રદ્ધેય, મહાન્ તપસ્વિ શ્રી
ખા. બ્ર. પૂજ્ય ગુરુદેવશ્રી શ્રી ૧૦૦૮ તપસ્વિશ્રી શ્રી રતિલાલજી મહારાજ સાહેબના
પવિત્ર ચરણ યુગલમાં
આ ગ્રંથના લેખન શુભ પ્રસંગે
વિધિ અને વિનય સહ વંદા કરવાની સાથે
તેએશ્રીના ઉપકારનું સ્મરણ કરીએ છીએ.
આપના,
કૃપા અને આશીર્વાદના આકાંક્ષી
જનક મુનિ
તથા
જગદીશ મુનિ.
ܝܒܒܩ
૩