SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ પશુનું મળવું અને વિખરવું. ભગવતી -૧૨. ઉ–૪. ૧-૧-૨-૬ له ل له ૫-૫ ૨–૪–૪ ૧-૧-૮ ૩-૩-૪ ૧-૧-૧-૭ ૨-૨-૨-૨-૨ ૧-૧-૧-૧-૧-૫ ૧-૧-૩-૫ ૧-૧-૧-૧-૨-૪ ૧-૧-૪-૪ ૧-૧-૧-૧-૩-૩ ૧-૨-૩-૪ ૧-૧-૧-૨-૨-૩ ૧-૩-૩-૩ ૧-૧-૨-૨-૨-૨ ૨-૨-૨-૪ - ૧-૧-૧-૧-૧-૧-૪ ૨-૨-૩-૩ ૧-૧-૧-૧-૧-૨-૩ ૧-૧-૧-૧-૬ ૧-૧-૧-૧-૨-૨-૨ ૧-૧-૧-૨-૫ ૧-૧-૧-૧-૧-૧-૧-૩. ૧-૧-૧-૩-૪ ૧-૧-૧-૧-૧-૧-૨-૨ ૧-૧-૨-૨-૪ ૧-૧-૧-૧-૧-૧-૧-૧-૨ ૧-૧-૨-૩-૩ ૧–૧–૧–૧–૧–૧–૧–૧–૧–૧ ૧-૨-૨-૨-૩, આ સર્વ ૧૨૫ ભાંગા થયા. ત્રણ ભાંગા શૂન્ય છે. ૯ પ્રદેશમાં ૨-૨-૫ અને ૧૦ પ્રદેશમાં ૨-૨-૬ તથા ૧-૨-૨-૫ શૂન્ય ભાંગા ઉપર બતાવ્યા નથી. સંખ્યાત પ્રદેશ સ્કંધમાં પહેલાં ૧૧ વધારીને પછી ૧૦-૧૦ વધારવા. અસંખ્યાત પ્રદેશ સ્કંધમાં પહેલાં ૧૨ વધારી પછી ૧૧–૧૧ વધારવા. અનંતપ્રદેશી કંધમાં પહેલાં ૧૩ વધારી પછી ૧૨-૧૨ વધારતા જવા. એ રીતે સંખ્યાતપ્રદેશી સ્કંધના ૪૬૦ ભાંગા, અસંખ્યાત પ્રદેશી સ્કંધના ૫૧૭ ભાંગા, અનંતપ્રદેશી કંધના ૫૭૬ ભાંગા થયા. કુલ મળી ૧૬૭૮ ભાંગા થાય છે. . સંખ્યાતપ્રદેશી કંધમાં બે સંયેગી ૧૧, ત્રણ સગી ૨૧, ચાર સગી ૩૧, પાંચ સંગી ૪૧, છ સંયેગી ૫૧, સાત સંગી ૬૧, આઠ સંગી ૭૧, નવ સંગી ૮૧, દેશ સંયોગી ૯૧ અને સંખ્યાતને (એક) એ રીતે કુલ ૪૬૦ ભાંગા થાય છે ”
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy