________________
૨૧૩
લેક ભગવતી શ-૧૧. ઉ–૧૦.
તમ: હે ભગવન ! અધોલેક કેટલા પ્રકારના છે?
મહાવીરઃ હે ગૌતમ! સાત પ્રકારના છે. રત્નપ્રભા પૃથ્વી થાવત્ અધઃસપ્તમ પૃથ્વી (તમસ્તમાં પૃથ્વી) (અલકમાં ૮૪ લાખ નરકાવાસા છે. ૭ ઝેડ ૭૨ લાખ ભવનપતિ દેવનાં ભાન છે).
ગૌતમ? હે ભગવદ્ ! તિવ્હલેક કેટલા પ્રકારના છે?
મહાવીર : હે ગૌતમ! અસંખ્યાત પ્રકારના છે. જંબુદ્વીપ આદિ અસંખ્યાતા દ્વીપ છે. લવણ સમુદ્રથી લઈ સ્વયંભૂરમણ સમુદ્ર સુધી અસંખ્યાતા સમુદ્ર છે.
ગૌતમ: હે ભગવન ! ઉલેક કેટલા પ્રકારના છે?
મહાવીરઃ હે ગૌતમ! ૧૫ પ્રકારના છે. સૌધર્મ દેવલેન્થી અશ્રુત દેવલેક સુધી ૧૨ દેવલેક, નવગ્રેવેયક વિમાન, અનુત્તર વિમાન, ઈષપ્રાશ્મારા પૃથ્વી (સિદ્ધ શિલા).
ગૌતમ ઃ હે ભગવન ! અલેકના કેવા સંસ્થાન–આકાર છે? મહાવીરઃ હે ગૌતમ! અધલેક લિપાઈના આકારે છે. ગૌતમ ઃ હે ભગવન્તિછલકને આકાર કે છે? મહાવીર : હે ગૌતમ! તિર્થાલેકને આકાર ઝાલરના આકારે છે. ગૌતમ ઃ હે ભગવન ! ઉર્વલકને આકાર કે છે? મહાવીર ઃ હે ગૌતમ! ઉદલેક ઊભા ઢલકના આકારે છે. ગૌતમ: હે ભગવન્લેકને કે આકાર છે?
મહાવીર : હે ગૌતમ! સુપ્રતિષ્ઠિત (સરાવલા–એક ઊલટું, એના પર એક સુલટું, એના પર એક ઊલટું)ને અ કારે છે.
ગૌતમઃ ભગવન! અલેકને કે આકાર છે? મહાવીરઃ હે ગૌતમ! અલેક પિલા ગળાના આકારે છે.
ગૌતમ? હે ભગવન્! અલેકમાં જીવ છે કે જીવને દેશ છે કે જીવને પ્રદેશ છે ? અજીવ છે કે અજીવને દેશ છે કે અજીવને પ્રદેશ છે?