________________
ઉત્પલ કમલ ભગવતી શ–૧૧. ઉ–૧.
૨૧૧
સમયે સમયે અસંખ્ય કાઢવામાં આવે તે અસંખ્ય અવસર્પિણ અને ઉત્સર્પિણી જવા છતાં પૂરા કાઢી ન શકાય. તેમના શરીરની (શાલી, વ્રીહિ, વગેરેના મૂળના જીવના શરીરની વધારેમાં વધારે અવગાહના બેથી નવ ધનુષ્ય જેટલી છે અવગાહના ઓછામાં ઓછી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી, અને વધારેમાં વધારે કંઇક અધિક એક હજાર જન હેય છે.
તે જ્ઞાનાવરણીયથી અંતરાય સુધીના કર્મના બંધક છે. આયુકર્મના બંધક, અબંધક કે તે બન્ને પ્રકારે પણ છે (એક છેડમાં અનેક જીવ હોવાથી કેઈ બાંધતે હોય, કેઈ ન બાંધતે હોય). જ્ઞાનાવરણીય કર્મથી માંડીને અંતરાય કર્મ સુધીના કર્મના વેદકત્વનું પણ તે પ્રમાણે જાણવું. તે પ્રમાણે તેમને શાતાના તેમ જ અશાતાના વેદક જાણવો. તેઓ જ્ઞાનાવરણીયથી અંતરાય સુધીનાં કર્મોના ઉદયવાળા છે તે કર્મોના ઉદિરક પણ છે. પરંતુ વેદનીય અને આયુષ્ય કર્મના ઉદિરકની અપે ક્ષાએ કઈ ઉદિરક છે, કેઈ નથી. વનસ્પતિ જીવને પ્રથમ ચાર લેગ્યાએ હેય એટલે ઉત્પલના જીનું પણ તેમ જાણવું. તે છે મિથ્યાદષ્ટિ છે, અજ્ઞાની છે (મન-વાણીના પેગ સિવાય), માત્ર કાયેગી છે. સાકાર કે નિરાકાર ઉપગવાળા છે. તેમના શરીરે પાંચ વર્ણવાળાં, પાંચ રસવાળાં, બે-બે ગંધવાળાં અને આઠ સ્પર્શવાળાં છે. તે જ પિતે વર્ણાદિસહિત છે. ઉચ્છવાસક-નિધાસક છે. (તથા અપર્યાપ્ત અવસ્થામાં) અનુચ્છવાસક–નિશ્વાસક પણ છે. તે જીવે આહારક છે, અને વિગ્રહગતિમાં અનાહારક પણ છે. તેઓ અવિરતિવાળા છે, સક્રિય છે. સાત અથવા આઠ કર્મના બંધક છે. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ સંજ્ઞાના ઉપગવાળા છે. કેધ, માન, માયા, લેભ કષાયવાળા પણ છે. નપુંસકદવાળા જ છે. પણ સ્ત્રીવેદના, પુરુષવેદના તથા નપુંસકવેદના બંધક તે છે. તેઓ અસંજ્ઞી છે તથા ઇન્દ્રિયવાળા છે. - તે ઉત્પલને જીવ ઉત્પલપણે કાળની અપેક્ષાએ એ છામાં ઓછા અંતમુહૂર્ત સુધી રહે, અને વધારેમાં વધારે અસંખ્યકાળ સુધી રહે તે ઉત્પલને જીવ પૃથ્વીકાયમાં આવે અને ફરી પાછા ઉત્પલમાં આવે