________________
૧૯૪
શ્રી ભગવતી ઉપક્રમ
જાય તે ૩૩૩૭ ભાંગા. અસંખ્યાતા જીવ જાય તે ૩૬૫૮ ભાંગા, ઉત્કૃષ્ટ જી જાય તે ૬૪ ભાંગા.
- નરકના પદ ૧૨૭ હોય છે. અસંગી ૭ પદ@ ૧,૨,૩,૪,૫,૬,૭, દ્વિસંગી ૨૧ પદઃ ૧-૨, ૧-૩, ૧-૪, ૧-૫, ૧૬, ૧-૭, ૨-૩, ૨-૪, ૨-૫, ૨૬, ૨-૭, ૩-૪, ૩–૫, ૩-૬, ૩- ૭, ૪-૫, ૪-૬, ૪-૭, ૫-૬, ૫-૭, ૬-૭, દ્વિસંગી ૨૧ પદ. - ત્રિરંગી ૩૫ ૫દઃ ૧-૨-૩, ૧-૨-૪, ૧-૨-૫, ૧-૨-૬, ૧-૨-૭, ૧-૩-૪, ૧-૩-૫, ૧-૩-૬, ૧-૩-૭, ૧-૪-૫, ૧-૪-૬, ૧-૪-૭, ૧-૫-૬, ૧-૫-૭, ૧-૬-૭, ૨-૩-૪, ૨-૩-૫, ૨-૩-૬, ૨-૩-૭, ૨-૪–૫, ૨-૪-૬, ૨-૪-૭, ૨-૫-૬, ૨-૫-૭, ૨-૬-૭, ૩-૪-૫, ૩-૪-૬, ૩-૪-૭, ૩-૫-૬, ૩-૫-૭, ૩-૬-૭, ૪-૫-૬, ૪-પ-૭, ૪-૬-૭, ૫-૬-૭, વિસંગી ૩૫ ૫૬.
ચાર સં ગી ૩૫ પદઃ ૧-૨-૩-૪, ૧-૨-૩-૫, ૧-૨-૩-૬, ૧-૨-૩-૭, ૧-૨-૪-૫, ૧-૨-૪-૬, ૧-૨-૪-૭, ૧-૨-૫-૬, ૧-૨-૫-૭, ૧-૨-૬–૭, ૧-૩–૪–૫, ૧-૨-૪-૬, ૧-૩-૪-૭, ૧-૩-૫-૬, ૧-૩-૫-૭, ૧-૩-૬-૭, ૧-૪–૫-૬, ૧-૪-પ-૭,
@જ્યાં એકનો આંક છે ત્યાં પહેલી નરક, જ્યાં બેનો આંક છે ત્યાં બીજી નરક, જ્યાં ત્રણને આંક છે ત્યાં ત્રીજી નરક, જ્યાં ચારનો આંક છે ત્યાં ચોથી નરક, જ્યાં પાંચનો આંક છે ત્યાં પાંચમી નરક, જ્યાં છો આંક છે ત્યાં છઠ્ઠી નરક અને જ્યાં સાતનો આંક છે ત્યાં સાતમી નરક સમજવી.
જેવી રીતે એક જીવ કઈ પહેલી નરકમાં જાય, કોઈ બીજી નરકમાં જાય યાવત કેઈ સાતમી નરકમાં જાય છે. તેવી રીતે બે જીવ નરકમાં જાય તે અસંગી ભાંગા તે ઉપર બતાવ્યા મુજબ બને છે. પહેલી, બીજ, યાવત, સાતમી નરકમાં જાય છે. બે સંયોગી જાય તો એક પહેલીમાં એક બીજીમાં, એક પહેલીમાં એક ત્રીજીમાં, એક પહેલીમાં એક ચોથીમાં, એવી રીતે યાવત એક છઠ્ઠીમાં એક સાતમીમાં ત્યાં સુધી ૨૧ પદ કહી દેવા.
એવી રીતે ત્રિસંયોગી એક પહેલીમાં, એક બીજીમાં, એક ત્રીજીમાં, થાવત એક પાંચમીમાં, એક છઠ્ઠીમાં એક સાતમીમાં જાય છે. ત્યાં સુધી ૩૫ ૫દ કહી દેવા. એવી રીતે છ સંગી સુધી કહી દેવા.