________________
૧૪૬
શ્રી ભગવતી ઉપક્રમ
હું આર્યાં, તમે એક સ્થાનેથી ખીજે સ્થાન પર અયતનાપૂર્વક જા છે. તેથી તમે પૃથ્વીકાયના જીવાને દખાવા છે. યાવત્ મારા છે. તેથી તમે અસંગતિ, અવિરત યાવત્ એકાંત માલ અજ્ઞાની છે.
સ્થવિર સાધુઓએ આવી રીતે ઉત્તર આપીને નિરુત્તર બનાવ્યા. ત્યાર પછી તેણે ‘ગતિપ્રપાત' નામનું
અન્યતીથિ કાને અધ્યયન કહ્યું.
ગૌતમ : અડે। ભગવન્ ! ગતિ પ્રપાતના કેટલા ભેદ છે ? મહાવીર : હું ગૌતમ ! ગતિપ્રપાતના પાંચ ભેદ છે. (૧) પ્રયાગગતિ (૨) તતગતિ (૩) બંધન-છેદનગતિ (૪) ઉપપાતગતિ (૫) વિદ્વાયાગતિ.
તેના વિસ્તાર શ્રી પક્ષવણા સૂત્ર પદ્મ ૧૬માં સવિસ્તર આપેલા છે.
જ્જ
(૬૭) ઇરિયાવહી અધ
શ્રી ભગવતી સૂત્ર શ. ૮ . ૮ ના અધિકાર
૧. ગૌતમ : અહે। ભગવન્ ! અંધ કેટલા પ્રકારના છે ? મહાવીર ઃ હે ગૌતમ ! બંધ એ પ્રકારના છેઃ ઇરિયાવહી બંધ અને સાંપરાયિક અંધ.
૨. ગૌતમ : અહે। ભગવન્ ! શું ઇરિયાવહી બંધ નારકી, તિયચ, તિય ચાણી, મનુષ્ય, મનુષ્યાણી (મનુષ્ય સ્ત્રી), દેવતા, દેવાંગના (દેવી) ખાંધે છે?
મહાવીરઃ હે ગૌતમ ! પૂર્વ॰પ્રતિપન્ન આશ્રી મનુષ્ય-મનુષ્યણી
* જેણે પહેલા {પથિક ક્રમના બંધ મધ્યેા છે તેને પૂર્વાપ્રતિપન્ન કહે છે, અર્થાત્ જે ઈર્ષ્યાપથિક કમ બંધના બીજા, ત્રીજા આદિ સમયમાં વત માનમાં હાય એવા ધણા પુરુષા અને આ હાય છે. તે માટે તેના ભાંગા બતાવેલ નથી; કારણ કે બન્ને પ્રકારના કેવળી (પ્રુરુષ કેવળી તે સ્ત્રી કેવળી) હ ંમેશાં હાય છે. ઈર્ષ્યાપથિક કના બંવક વીતરાગ, ઉપશાંત, ક્ષીણુમેાહ અને સયાગી કેવળી ગુણસ્થાનમાં રહેવાવાળા જીવ હાય છે.