________________
૧૪૪
શ્રી ભગવતી ઉપક્રમ
શુદ્ધ સાધુને જાણી જોઇને સચેત વસ્તુ તથા મહાદોષ-યુક્ત અનેષણીય વસ્તુ હેારાવીને દાતા શું કોઈ દિવસ ઘણી નિરાના ભાગી થઈ શકે ખરા? નહીં! ખીજી વાત એ છે કે, આત્માથી મુનિ એવે સચિત્ત અને મહાદેષવાળે આહાર કેમ લે ? તેથી અપ્રાસુક અને અનેષશીયને જે અર્થ આચારાંગસૂત્રના ખીજા શ્રુતસ્કંધમાં અનેક સ્થાને આપ્યા છે તે અથ અહીં લાગુ થાય છે. જેમ કે ઘણા પ્રમાણમાં વહેારાવી દેવાથી જે આહારને પરઢવા પડે તથા જે આહાર બહુ ઉજ્જિત ધર્મવાળા હાય (જેમાં ખાવાલાયક અંશ થેાડે અને પરડવા લાયક અંશ ઘણા વધારે હાય) એવા આહાર અચિત્ત અને અન્ય દોષોથી રહિત હાવા છતાં પણ તેમાંથી બહુ અંશ પરવા પડે તે કારથી તેને અપ્રાસુક અનેષણીય કહેલ છે. શય્યાતરપિંડ, માલિકની આજ્ઞા વગર દીધે? આહારાદિ, જે વજ્ર ટકાઉ ન હેાય અને કામમાં આવે એવું ન હેાય, માગણુ–ભિખારીને દેવાના આહારાદિ પદાર્થ નિર્જીવ પણ ઉપર કહેલા દોષ સિવાય બીજા દાષાથી રહિત હાવા છતાં પણ તેને પ્રસુક અષધીય ” મતાવેલ છે. તેથી “અપ્રાસુક અનેષણીય ” ને એ જ અ અહીં લેવા. એટલે કે “ અપ્રાસુક અનેષણીય ” આહાર વગેરે વહેારાવવાથી ઘણી નિરા અને અલ્પપાપ થાય છે.
વળી, કોઈ મોટુ કારણુ ઉપસ્થિત થતાં સાધારણ સંઘટ્ટા (પર પરાથી ખીજ વગેરેના સ'ઘટ્ટા લાગતા હાય, પેાતાના ખીસામાં એલચી આદિ કોઈ સચેત પદાર્થ હાય) વગેરે દોષને ગૌણ રાખી દાતાએ જે આહારાદિ વહેારાવ્યાં હોય, તેથી પણ ખડુ નિરા અને અલ્પ પાપ થાય છે. દાખલા તરીકે, કેઇ સંત મહાત્મા ગરમીની (ઉનાળાની) મેસમમાં વિહાર કરીને કોઇ ગામમાં પધારે, મેડા આવવાને કારણે દિવસ ઘણા ચઢી ગયા હૈાય એવે વખતે ચિત્ત પાણીના કયાંય જંગ ન મળ્યે, તરસથી પ્રાણ જવાના વખત આવ્યા, તે વખતે એક શ્રાવકના ઘરમાં રવાભાવિક અચિત્ત પાણી પડયુ હતું, પણું સાધારણ સંઘટ્ટા આદિ લાગતાં હતાં. તેને ગૌણુ કરીને શ્રાવકે તે પાણી સાધુને વહેારાવી દીધું. તે શ્રાવકને સંઘટ્ટા સંબંધી અલ્પપાપ લાગ્યું પણ સંતમહાત્માના પ્રાણ મચી ગયા. તેથી તેને નિરાના મહા લાભ થયા.
ન