SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ખેચર તિર્યંચ પંચેન્દ્રિયની યોનિ ભગવતી શ. ૭ ઉ. ૫ ૧૫ મહાવીરઃ હે ગૌતમ! ગંધ સાત પ્રકારના તથા સાત પ્રકારના કહ્યા છે. ગૌતમ: હે ભગવન્! પુષ્પ (ફૂલ) ની કેટલી કુલ કેડી છે? મહાવીર : હે ગૌતમ! પુષ્યની ૧૬ લાખ કુલ કોડી છે. જળથી ઉપ્તન્ન થવાવાળા, સ્થળમાં ઉપ્તન્ન થવાવાળા, મહાવૃક્ષના, મહાગુમમાં એ ચાર જાતિનાં ફૂલની પ્રત્યેકની ચાર ચાર લાખ ક્રોડ કુલ કેડી છે. ગૌતમ ઃ હે ભગવન ! વલ્લી, લતા, હરિતકાયના કેટલા ભેદ છે? મહાવીર : હે ગૌતમ ! ૪ વલ્લીના ૪૦૦, ૮ લતાના ૮૦૦ અને ૩ હરિત કાયના ૩૦૦ ભેદ છે. ગૌતમ: હે ભગવન્! સ્વસ્તિક આદિ ૧૧ વિમાનેને કેટલે વિસ્તાર છે? - મહાવીરઃ હે ગૌતમ! કઈ દેવતા ૩ આકાશ આંતરા પ્રમાણુ (૨૮૩૫૮૦ જન)ને એક પગ (કદમ) ભરતા જાય એવી શીવ્ર ગતિથી એક દિવસ બે દિવસ યાવત્ છ માસ સુધી જાય તે પણ વસ્તિક આદિ ૧૧ વિમાનેમાંથી કેઈને પાર પામે અને કેઈને પાર પામે નહિ. સ્વસ્તિક આદિ વિમાનને એટલે વિસ્તાર છે. ) ' ગૌતમ ઃ હે ભગવન ! અચિ આદિ ૧૧ વિમાનેને કેટલે વિસ્તાર છે? * સામાન્ય રૂપથી ગંધના ૭ ભેદ છે-૧ મૂળ મય વનસ્પતિ આદિ, ૨. ત્વચા–વૃક્ષની છાલ, ૩. કાષ્ટ–ચંદન આદિ. ૪. નિયંસ વૃક્ષનો રસ, કપૂર, આદિ, ૫. પત્ર–જાતિપત્ર, તમાલપત્રાદિ ૬. પુષ્પ-ફૂલ પ્રિયંગુ- વૃક્ષના કૂલ આદિ, ૭. ફળ – લવિંગ આદિ એ સાતને કાળા આદિ પાંચ વર્ણથી ગુણુવાથી ૩૫ ભેદ થાય છે. એ સર્વ સુગંધિત પદાર્થ છે એટલે એક “સુગંધ' થી ગુણવાથી ફરી ૩૫ના ૩૫ રહ્યા. એ રૂપને પાંચ રસથી ગુણુવાથી ૧૭૫ થયા. જો કે સ્પર્શ ૮ છે. પરંતુ ઉપરોક્ત સુગંધી પદાર્થોમાં વ્યવહાર દષ્ટિથી ઉત્તમ ચાર સ્પર્શ (કમળ, હલકો, ઠંડી અને ગરમ) માનેલ છે. એટલે ૧૭૫ ને ૪ થી ગુણવાથી ૭૦૦ ભેદ થાય છે. (૭૪પ૧પ૮૪=૭૦૦) - . -- - - - - - = જેમ જ બુદ્વીપમાં સર્વોત્કૃષ્ટ દિવસમાં ૪૭૨૬૩ ૨ જનરણી સૂર્ય દેખાય છે એના બેગણું (૯૪૫૬ યોજન પ્રમાણુ)ને એક આકાર આંતરા કહે છે.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy