SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ જીવના પ્રદેશ ભગવતી શ–. ઉ–૪. જીવ આશ્રી ભાગ ૨ તે ૧-૨ અને ઘણુ જીવ આશ્રી ૩ ભાંગા લાભે. (મતિ-શ્રુતજ્ઞાન અને ત્રણ વિકલેન્દ્રિયમાં છ-છ ભાંગ લાભે) સમુચ્ચય અજ્ઞાન, મતિ-શ્રત અજ્ઞાન સમુચ્ચય જીવ ૨૪ દંડકમાં વિર્ભાગજ્ઞાન ૧૬ દંડકમાં એક છત્ર આશ્રી ભાગ ૨ તે ૧-૨ અને ઘણું જીવ આશ્રી (પ સ્થાવર છેડીને) ૩-૩ ભાંગા લાભ અને પાંચ સ્થાવરમાં એક ત્રીજો ભાગે લાભે. ૧૦. ચોગદ્વાર: સગીમાં સમુચ્ચય એક જીવ આશ્રી અને ઘણુ જીવ આશ્રી નિયમ સપ્રદેશી. ૨૪ દંડકમાં એક જીવ આશ્રી ભાંગા બે તે ૧-૨ અને ઘણું જીવ ઓશ્રી (પ થાવને છેડીને) ૩-૩ ભાંગા લાભે, સ્થાવરમાં એક ભાગે ત્રીજે. મનગી સમુચ્ચય જીવ ૧૬ દંડકમાં તથા વચનગી સમુચ્ચય જીવ ૧૯ દંડકમાં એક જીવ આશ્રી ભાંગા બે તે ૧-૨ અને ઘણા જીવ આશ્રી ૩-૩ ભાંગા લાભે. ફાગી સમુચ્ચય જીવ ૨૪ દંડકમાં એક જીવ આશ્રી ભાંગા બે તે ૧-૨ અને ઘણું જીવ આશ્રી સમુચ્ચય જીવ અને ૧૯ દંડકમાં ૩-૩ ભાંગા લાભ અને પાંચ સ્થાવરમાં એક ત્રીજો ભાંગે લાલે. અગી છવ મનુષ્ય સિદ્ધ ભગવાનમાં એક જીવ આશ્રી ભાંગા તે બે તે ૧-૨ અને ઘણું જીવ આશ્રી સિદ્ધ ભગવાનમાં ૩-૩ ભાંગા લાભે. અને મનુષ્યમાં ૬ ભાંગા લાભે. ૧૧. ઉપગદ્વાર: સાકાર અને અનાકાર સમુચ્ચય જીવ ૨૪ દંડક અને સિદ્ધ, ભગવાનમાં એક જીવ આશ્રી ભાંગા બે, ૧-૨ અને ઘણું જીવ આશ્રી (પાંચ સ્થાવરે છેડીને) ૧૯ દંડકમાં ૩-૩ ભાંગા લાલે અને એ સ્થાવરમાં એક ત્રીજો ભાંગે લાભે. ૧૨. વેદદ્વારઃ સવેદી સમુચ્ચય જીવ ૨૪ દંડકમાં એક જીવ આશ્રી ભગ બે તે ૧-૨ અને ઘણું જીવ આશ્રી (સ્થાવરેને છોડીને) સમુચ્ચય જીવ અને ૧૯ દંડકમાં ૩-૩ ભાંગા લાભે. ૫ સ્થાવરમાં એક ત્રીજો ભાગે લાભે. સ્ત્રી વેદ, પુરુષવેદ, સમુચ્ચય જીવ ૧૫ દંડકમાં નપુંસક વેદ, સમુચ્ચય જીવ ૧૧ દંડકમાં એક જીવ આશ્રી ભાંગે તે ૧-૨ અને ઘણા જીવ આશ્રી સ્ત્રી-પુરુષ વેદમાં (સમુચ્ચય જીવ અને ૧૫ દંડકમાં)
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy