________________
ભગવતી ઉપક્રમ
1૧. સપ્રદેશદ્વારઃ સપ્રદેશી (જે જીવને ઉત્પન્ન થયાને ૨-૩ અથવા તેથી વધારે સમય થયે હેય તે). અપ્રદેશી (પ્રથમ સમયને ઉત્પન્ન થયેલે જીવ) તેના ભાગ ૬ થાય છે. (૧) કદાચ સપ્રદેશી (૨) કદાચ અપ્રદેશી (૩) સપ્રદેશી એક અને અપ્રદેશી એક. (૪) સપ્રદેશી એક અને અપ્રદેશી ઘણા (૫) સપ્રદેશી ઘણા અને અપ્રદેશી એક (૬) સપ્રદેશી ઘણા અને અપ્રદેશી ઘણા (શાશ્વતા બેલમાં ત્રણ ભાંગા અને અશાશ્વતા બેલમાં છ ભાંગા હોય છે).
સમુચ્ચય જીવ કાલ આશ્રી-એક જીવ અને ઘણા જીવ નિયમ સપ્રદેશી ૨૪ દંડકના જીવ તથા સિદ્ધ ભગવાન કાલ આશ્રી એક જીવમાં ભાગ ૧-૨ લાભે, ઘણા જીવ આશ્રી (પ સ્થાવર છેડીને) ત્રણ ભાંગ લાભે તે ૧, ૫, ૬ થી ૫ સ્થાવરમાં ભાંગે લાભે એક તે ત્રીજે. - ૨. આહારકદ્વાર : આહારક સમુચ્ચય જીવ અને ૨૪ દંડક, એક જીવ આશ્રીમાં ભાંગા ર તે ૧-૨, ઘણા જીવ આશ્રી (પાંચ સ્થાવરને છેડીને) ત્રણ ભાંગા લાભે તે ૧-૫ અને ૬, પાંચ સ્થાવરમાં ભાગે લાભે એક તે ત્રીજે, અનઆહારકમાં સમુચ્ચય જીવ અને ૨૪ દંડક એક જીવ આશ્રી ભાંગા ર તે ૧-૨ અને ઘણું જીવ આશ્રી (પાંચ સ્થાવર છોડીને ભાંગા ૬ લાભે, અને પાંચ સ્થાવરમાં ભાગ ૧ તે ત્રીજે, સિદ્ધ ભગવાનમાં એક જીવ આશ્રી બે ભાંગા તે ૧-૨ અને ઘણુ જીવ આશ્રી ત્રણ ભાંગા.
૩. ભવ્યદ્વાર ઃ ભવી અને અભવમાં એક જીવ અને ઘણુ જીવ આશ્રી નિયમ સપ્રદેશી. ૨૪ દંડકના ભવી અને અભવમાં એક જીવ આશ્રી ભાંગા બે, તે ૧-૨ અને ઘણું જીવ આશ્રી (સ્થાવર બાદ કરીને ત્રણ ભાંગા લાભે છે. સ્થાવરમાં ભાંગે એક ત્રીજે. સિદ્ધ ભગવાનમાં એક જીવ આશ્રી ભાગ ૨ તે ૧-૨ અને ઘણું જીવ આશ્રી ભાંગા ત્રણ લાભે.
૪. સંસીદ્વારઃ સમુચ્ચય જીવ અને સંજ્ઞીને ૧૬ દંડકમાં એક જીવ આશ્રી ૧-૨ ભાંગ અને ઘણુ જીવ આશ્રી ત્રણ ત્રણ ભાંગા