________________
પુરુષ અને ધનુષ્ય ભગવતી શ. ૫ ઉ. ૬
મહાવીર ઃ ત્રણ સ્થાને વડે જીવે જીવવાનું કારણભૂત કર્મ બાંધે છે. હિંસા વડે, અસત્ય વાણી વડે તથા શ્રમણ-બ્રાહ્મણને સજીવ તથા સદોષ (અક૯૫–ન ખપે તેવું) અન્નપાનાદિ આપવા વડે.
ગૌતમ : ભગવદ્ ! છ લાંબે કાળ જીવવાના કારણભૂત કર્મ કેવી રીતે બાંધે છે?
મહાવીર ઃ ત્રણ સ્થાને વડે જી લાંબે કાળ જીવવાના કારણભૂત કર્મ બાંધે છે. અહિંસા વડે, સત્ય વાણુ વડે તથા શ્રમણ બ્રાહ્મણને નિર્જીવ તથા નિર્દોષ ખાનપાનાદિ પદાર્થો આપવા વડે.
ગૌતમઃ ભગવન્! જ અશુભ રીતે લાંબે કાળ જીવવાના કારણભૂત કર્મ કેવી રીતે બાંધે છે ?
મહાવીરઃ હિંસા કરીને, ખેટું બોલીને તથા શ્રમણ, બ્રાહ્મણ ની હિલના નિંદા, ફજેતી, ગહ કે અપમાન કરીને તથા તેને અમનેશ (સ્વરૂપથી ખરાબ, અપ્રિય) અન્નપાનાદિ આપીને જીવે અશુભ રીતે લાંબે કાળ જીવવાના કારણભૂત કર્મ બાંધે છે.
ગૌતમઃ ભગવદ્ ! શુભ પ્રકારે લાંબે કાળ જીવવાના કારણભૂત કર્મ કેવી રીતે બાંધે છે?
મહાવીર ઃ પ્રણેને ન મારીને, ખૂટું ન બોલીને તથા શ્રમણબ્રાહ્મણને વંદોપાસનાદિપૂર્વક મનેશ તથા પ્રતિકારક અન્નપાનાદિ આપીને જીવે શુભ દીર્ધાયુષ બાંધે છે.
(૩૪) ૨હપતિ અને કરિયાણું ગૌતમ ભગવન! કરિયાણને વેપાર કરતા કોઈ ગૃહસ્થનું કેઈ માણસ તે કરિયાણું ચેરી જાય, પછી તે કરિયાણાની તપાસ કરનાર તે ગૃહસ્થને કઈ ક્રિયા લાગે? - * મહાવીરઃ આરંભિકી, પારિગ્રહિકી, માયાપ્રત્યયિકી અને અપ્રત્યાખ્યાનિકી ક્રિયા લાગે. મિથ્યાદર્શન પ્રત્યયિકી કદાચ લાગે અને