________________
ભાવ વરૂપ પિતા. आधिकार ४ थो..
ભવ-સ્વ૫ ચિંતા.
શિUિ. बदेवं निर्दभाचरणपटुता चेतसि स्व- स्वरूप संचित्य क्षणमपि सपाधाप मुधिया।
इयं चिताध्यात्ममसरसरसीतारसहरी सतां वैराग्यादिमियपवनपीना सुखकृते ॥१॥
ભાવાર્થ_એવી રીતે દંભ રહિત આચરણ કરવાનું સામ . ચ્ચ પ્રાપ્ત કરી, સારી બુદ્ધિવાળા પુરૂષ સમાધિ પ્રાપ્ત કરી, પિતાના ચિત્તને વિષે ક્ષણવાર આ સંસારનું સ્વરૂપ ચિંતવવું. એ સંસારના સ્વરૂપની ચિંતા અધ્યાત્મના પ્રદેશ રૂપી સરોવરના તીરની લહરી છે, જે વૈરાગ્ય પ્રમુખ રૂ૫ પ્રીતિકારી પવનથી પૂર્ણ થયેલી છે, તે સત્યરૂષને સુખને માટે થાય છે. ૧
વિશેષાર્થ-ગ્રંથકાર હવે ભવસ્વરૂપની ચિંતા નામે ચેથા અધિકારને આરંભ કરે છે. ત્રીજા અધિકારમાં દંભને ત્યાગ કરવાને કહ્યું, તે પછી આ અધિકારમાં સંસારના સ્વરૂપનું ચિંતવન કરવાનું કહે છે. અહિં થકાર તે કમને બરાબર બતાવે છે. જ્યારે દક્ષને ત્યાગ થાય, ત્યારે તે પુરૂષ આ સંસારના સવ