________________
સત્યાગ્રામિાર.
મ
ને વહાણુંમાં નાનુ પણ છિદ્ર કાય મ તે વહાણુ સમુદ્રમાંજ ડુબી જાય છે, તેવા વહાણુમાં બેસનારા સમુદ્રના પારને પામી શક્તા નથી. તેમ અધ્યાત્મ વિદ્યા મેળવવાની ઇચ્છા રાખનારાએ જે લેશ માત્ર ઈસ ધારણ કરે તે, તે અધ્યાત્મ વિદ્યા મેળવી શકતા નથી, તેથી અધ્યાત્મને પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખનારાએએ સવ થા દલના ત્યાગ કરવા જોઇએ. ૨૧
તે વિષે મલ્લીનાથ પ્રભુનું દૃષ્ટાંત.
दंनलेशोऽपि मल्यादेः स्त्रीत्वानर्थ निबंधनम् । अतस्तत्परिहाराय यतितव्यं महात्मना ॥ २२ ॥
ભાવા—મલ્લીનાથ વિગેરેને, લેશ માત્ર પણ રાખેલે ૪'ભ સીવેનના અનનું કારણુ થયા હતા; એથી તેના ત્યાગ કરવાને મહાત્મા પુરૂષ પ્રયત્ન કરવા જોઇએ. ૨૨
વિશેષા—મલ્લીનાથ પ્રભુ કે જેએ મલ્ટીકુમારીના નામથી એળખાય છે, તેમણે પૂર્વ ભવે જરા દંભ કર્યાં હતા, તેથી તેઓએ સ્ત્રી વેદને બાંધ્યા હતા. લેશ માત્ર ઈંભ કરવાથી સ્ત્રીવેદને પ્રાપ્ત થયેલા મલ્લીનાથના દાખલે વિચારવા જેવા છે. જેએ તીર્થંકર પદને પામેલા હતા, છતાં માત્ર થાડા દસને લઈને સીપણાને પામેલા હતા. તે ઉપરથી દબ કેવા વિપરીત કુલ આપનાર છે, તે સર્વેએ વિચારવું એઈએ. તેથી સામાન્ય પુરૂષની વાત તેા એક તરફ રહી, પણ જેમના આત્મા મહાન થયા હાય, કોટલે જે મહાત્મા. હાય, તેમણે પણ લેશ માત્ર દંભના ત્યાગ કરવા પ્રયત્ન કરવા જોઈએ. જ્યાં સુધી અલ્પ પણ દશ હાય, ત્યાં