________________
સજજન સ્તુત્યધિકાર.
૨૩૧
-
-
अधिकार २१ मो.
सज्जनस्तुत्यधिकारः
સત્યરૂષે પ્રસન્ન મનવાળા થાઓ. येषां कैरवकुंदवृंदशशभृत्कर्पूरशुज्रा गुणा मालिन्यं व्यपनीय चेतसि नृणां वैशघमातन्वते। संतः संतु मयि प्रसन्नमनसस्ते केऽपि गौणीकृत स्वार्था मुख्यपरोपकारविधयोऽत्युच्छंखलैः किं खलैः ॥४॥
ભાવાર્થ–પિયણું, ડેલરનાં પુપને સમૂહ, ચંદ્ર અને કપૂરના જેવા જેમના ઉજવળ ગુણે, મનુષ્યના ચિત્તની અંદર મલિનતાને દૂર કરી ઉજ્વળપણને વિસ્તારે છે, એવા તે કઈ - યુરૂ મારી ઉપર પ્રસન્ન થાઓ, જે સત્યરૂપે સ્વાર્થને ગાણું કરે નારા અને પપકારની વિધિને મુખ્ય કરના છે, તે પછી ઉખલ એવા ખળ પુરૂષની શી જરૂર છે? ૧
સજજનેની મહત્તા કેવી છે? ग्रंथार्थान् प्रगुणीकरोति मुकवियत्नेन तेषां प्रथा मातन्वंति कृपाकटाक्षलहरी लावण्यतः सज्जनाः।
*
!