________________
અનુભવાધિકાર.
૧૯
ભાવા—શાચ રાખવું, સ્થિરતા કરવી, ભ ન રાખવા, વૈરાગ્ય કરવા, આત્મનિગ્રહ કરવા, સ`સારના ઢોષ એવા અને દેહાદિકની વિરૂપતા ચિંતવવી. ૪ર
વિશેષા—શાચ—મન અને શરીરની પવિત્રતા રાખવી, દશ ન કરવા; સાંસારિક પદાર્થો ઉપર વૈરાગ્ય રાખવા, આત્મામનના નિગ્રહ કરવા, આ સંસારની અંદર રહેલા દોષા જેવા,અને આ દેહ વગેરે વિરૂપ છે, એમ ચિંતવવું. ૪૨
नक्तिर्भगवति धार्या सेव्यो देशः सदा विविक्तश्च । स्थातव्यं सम्यत्क्वे विश्वास्यो न प्रमादरिपुः ॥ ४३ ॥
ભાવા—ભગવાન ઊપર ભકિત કરવી, એકાંત દેશ-સ્થાન સેવુ, સમ્યકત્ત્વની અંદર રહેવું, અને પ્રમાદરૂપી શત્રુના વિશ્વાસ કરવા નહીં. ૪૩
વિશેષા—શ્રી જિન ભગવાનની ભક્તિ કરવી, સદા એકાંત સ્થાન સેવવુ, સમ્યકત્વ ઉપર રહેવુ, એટલે સમક્તિ રાખી વવુ, અને પ્રમાદરૂપી શત્રુના વિશ્વાસ ન કરવા, અર્થાત્ પ્રમાદ સેવવા નહીં. ૪૩
ध्येयात्मबोधनिष्टा सर्वत्रैवागमः पुरस्कार्यः । त्यक्तव्याः कुविकल्पाः स्थेयं वृवानुवृत्त्या च ॥ ४४ ॥
ભાવા—આત્મમાપની નિષ્ટા ચિતવવી, આગમને સ સ્થળે આગળ કરવા, નઠારા વિકલ્પ છેાડી દેવા, અને વૃધ્ધાને અનુસરીને રહેવુ. ૪૪