________________
જૈનમત સ્તુત્યધિકાર.
૬૦૫
થયેલા છે. તે વડે જે તેનુ' ખ’ડન કરવા પ્રત્તે છે, તે કલિકાળના મળથી છવાએલા કુતી છે. તેઓની તેમાં કાંઈ પણ કુશળતા નથી, તે તા પેાતાને આશ્રય આપનારી શાખાને છેદવાને તૈયાર થયેલા પુરૂષની જેમ કટુ ફળને માટે થાય છે, એટલે તે ખડન કરનારાઆને કટુફળ ભોગવવું પડે છે. ૧૩
સર્વ નયવાળા જૈન આગમમાં પ્રીતિ પામેલા પુરૂષને ખીજા આગમમાં પ્રીતિ થતી નથી. त्यक्तवोन्मादं विभज्य वादरचना माकर्ण्य कर्णामृतं सिद्धांतार्थ रहस्यवित् क लभतामन्यत्र शास्त्रे रतिम् । यस्यां सर्वनया वसंति न पुनर्व्यस्तेषु तेष्वेव या मालायां मणयो लुवंति न पुनर्व्यस्तेषु तेष्वेवसा ॥ १४ ॥
ભાવા—ઊન્માદને છેડી, વાદ્યરચનાના ત્યાગ કરી, અને કર્ણામૃતને શ્રવણ કરી, સિદ્ધાંતના અનુ` રહસ્ય જાણનારા પુરૂષ ખીજાં શાસ્ત્રમાં કયાં પ્રીતિ મેળવે ? જે જૈનવાણીને વિષે સના વસે છે, તેઓ જુદા જુદા છતાં પણુ, માળામાં જેમ મણુિએ રહે છે, તેમ તેની અદર રહે છે. ૧૪
વિશેષા—ઉન્માદને છેડી, વાદરચનાના ત્યાગ કરી, અને કર્ણામૃતનુ શ્રવણ કરી, જૈન સિદ્ધાંતના અના રહસ્યને જાણનારી પુરૂષ પછી કેઇ પણ શાસ્ત્ર ઉપર પ્રીતિ ધરાવતા નથી. કારણકે, જૈન સિદ્ધાંતની વાણીમાં માળામાં જેમ મણિએ રહે તેમ સાત નયે રહે છે. અને જો તે મણિએ છુટા પડેછે, તેા પછી માળા કહેવાતી નથી; તેમ જુદા જુદા છુટા નયમાં જૈનવાણી કહેવાતી નથી. ૧૪