________________
આત્મનિશ્ચાધિકાર.
૨૫ ભાવાર્થ-જેવી રીતે પ્રાપ્ત થયેલી દશાનું લિગ એ અર્થથી અવ્યભિચારી હેય, તે વિપક્ષના બાધકના અભાવથી તેના હેતુ ણમાં શું પ્રમાણ છે? ૧૮૩
વિશેષાથ–અહીં કેઈ શંકા કરે કે, નગ્નપણમાં મોક્ષ છે. તેના ઉત્તરમાં કહે છે કે, જે એ અર્થથી વાત ખરી હોય તે, આમાને મોહ બાધક છે, તે મેહને અભાવ થાશે. અને જે નગ્નપણે મોક્ષ હોય તે, મોહને ટાળવાનું શું પ્રમાણ છે? ત્યારે તે મોહને ટાળવાની કોઈ જરૂર ન રહે. ૧૮૩
वस्त्रावधारणेच्छा चेदाधिका तस्य तां विना । धृतस्य न किमस्थाने करादेरिव बाधकम् ॥ १४॥
ભાવાર્થ-જે વસ્ત્ર ધારણ કરવાની ઈચ્છા તેની બાધક ન હોય તે તે ઈચ્છા વિના ધારણ કરેલાને હાથ વગેરેની જેમ તે
યાને બાધક કેમ ન હોય? ૧૮૪ ' વિશેષાઈ–વરને ધારણ કરવામાં એટલે ઈચ્છા વિના પણ છે, વસ્ત્ર રાખતાં મોક્ષની બાધતા છે, તે ઈચ્છા વિના જે હાથ પ્રમુખ અંગ ધર્યા છે, તે પણ મેક્ષનાં બાધક થશે. એટલે દિગંઅર લે કહે છે કે, વસા રાખવાં એ મેક્ષનાં બાધક છે, તે વાત નિમૂળ છે. ૧૮૪
स्वरुपेण संचे केवाज्ञानबाधकम् । तदा दिग्पटमीत्वैव तत्तदावरणं भवेत् ॥ १८ ॥