________________
આત્મનિશ્ચયાધિકાર.
ભાવાર્થભેજન, દ્રવ્ય વગેરે જે પગલે આત્માથી ભિ છે, તેમાં આત્માની પિતાપણાની પ્રાપ્તિ કયાંથી થાય? માટે દાન અને હરણ તેને પિતાથીજ નાશ છે. ૧૦૬
વિશેષાર્થ–ભજન અને દ્રવ્ય વગેરે પુગલ છે, તે આ ત્માથી જુદાં છે તે તેમાં આત્માનું પિતાપણું કયાંથી આવે? તેથી કરીને દાન-કેઈને આપવું, અને હરણ-કેઈનું લઈ લેવું, એને પિતાથીજ નાશ છે. ૧૦૬
દાન અને હરણ કર્મના ઉદયથી છે, તે તેમાં
પુરૂષનો પ્રયાસ શું છે? कर्मोदयाच तदान हरणं वा शरीरिणाम् । पुरुषाणां प्रयासः कस्तलोपनमति स्वयम् ॥१०७॥
ભાવાર્થ–પ્રાણીઓને કમના ઊદયથી દાન અને હરણ થાય છે, તે તેમાં પુરૂને શો પ્રયાસ છે? તે તે પિતાની મેળેજ ઉદય પામે છે. ૧૦૭
વિશેષાર્થમાણીઓને કર્મના ઊદયથી દાન અને હરણ થાય છે, એટલે જ્યારે પ્રાણીઓને દાન આપવાનું કર્મ ઉદય આવે, ત્યારે દાન થાય છે અને હરણ થવાનું કર્મ ઉદય આવે, ત્યારે હરણ થાય છે, તે તેમાં પુરૂષને પ્રયાસ તદ્દન નકામે છે. તે તે પિતાની મેળેજ ઉદય આવે છે. ૧૦૭