________________
ભાષિકાર. ભવાઈ–ભથી વ્રતને ધારણ કરી જે માણસ પરમપદ– મોક્ષની ઈચ્છા રાખે છે, તે લોઢાના નાવ ઉપર બેસી સમુહના પરને પામવાને ઈચ્છે છે. ૩
વિશિષાર્થ–દંભથી વ્રત ધારણ કરી મેક્ષની ઈચ્છા રાખનારે માણસ લેઢાના વહાણ ઉપર બેસી સમુદ્ર પાર જવાને ઈ
છે છે. લેઢાના નાવમાં બેસીને જેમ સમુદ્રની પાર જવાતું નથી, તેમ દંભથી વ્રતને ધારણ કરી મેક્ષે જવાતું નથી. દંભરૂપી લેહનું નાવ તેને સંસાર સાગરમાં ડુબાડે છે. ૩ દંભ દૂર કર્યો ન હોય તે વ્રત અને તપ
શું કામનાં છે? किं व्रतेन तपोनि दलश्चन्न निराकृतः।। किमादर्शेन किं दीपैयद्यांध्यं न दृशोर्गतम् ॥४॥
ભાવાર્થ એ દંભને દૂર કર્યો ન હોય તે, પછી વ્રત અને તપ કરવાથી શું ? જે દષ્ટિનું અધપણું ન ગયું હોય, તો પછી દર્પણ કે દીવા શા કામના છે? ૪
વિશેષાર્થ_ગમે તેવાં વ્રત અને તપસ્યા કરતે હોય, પણ જે તેનામાંથી દંભ દૂર થયે ન હોય, તો તે વ્રત તથા તપ શા કામનાં છે? અર્થાત્ નકામાં છે. દંભથી કરેલાં વત અને તપસ્યાઓ તેના ફળને આપતાં નથી. તે ઉપર ગ્રંથકાર દષ્ટાંત આપે છે, જે માણસની દ્રષ્ટિમાંથી અંધતા દૂર થઈ નથી, તેની આગળદર્પણ અને દીવાઓ શા કામના છે? જેવી રીતે અંધની આગળ આરસી