________________
ધ્યાનાધિકાર.
૪૩૫ યતિઓને ધ્યાન સમયે કેવું સ્થાન જોઈએ? स्त्रीपशुक्लीब शोलवर्जितस्थानमागमे । सदा यतीना माइतं ध्यानकाले विशेषतः ॥२६॥
ભાવાર્થ–શાસ્ત્રમાં સદા યતિઓને માટે સ્ત્રી, પશુ, નપુંસક અને દુરશીલ-દુરાચારી લેકેથી વર્જિત એવું સ્થાન રહેવાને કહેલું છે. તેમાં ધ્યાન સમયે તે વિશેષતાથી કહેલું છે. ૨૬
વિશેષાર્થ – તિઓને રહેવાને માટે શાસ્ત્રમાં એવું સ્થાન કહેલું છે, કે જેમાં સ્ત્રી પશુ, નપુંસક અને દુરાચારી લેકે રહેતાં ન હોય તેમાં પણ ધ્યાન કરવાને સમયે તે તેવું સ્થાન વિશેષતાથી રાખવું. ૨૬
કે પ્રદેશ ધ્યાતાને માટે યોગ્ય છે? स्थिरयोगस्य तु ग्रामे विशेषः कानने वने । तेन यत्र समाधानं स देशो ध्यायतो मतः॥७॥
ભાવાર્થ-સ્થિર વેગવાળાને ગામમાં અથવા વિશેષપણે વગડામાં કે વનમાં રહેવું, અને ધ્યાન કરનારાને જ્યાં પિતાનું ચિત્ત સમાધાનીમાં રહે તેવા પ્રદેશમાં ધ્યાન કરવું સંમત છે. ૨૭
વિશેષાર્થ–જેને વેગ સ્થિર થયે હોય, તેવા પુરૂ ગામમાં રહેવું તે પણ વિશેષપણે વગડામાં કે વનમાં રહેવું અને જેને